હોસ્પિટલના ધક્કા ખાવા નહીં પડે ઘરેબેઠા મફતમાં આયુષ્યમાન કાર્ડ મળશે

0
406

ગુજરાતમાં ‘ આપકે દ્વાર આયુષ્યમાન ‘ કાર્યક્રમ લોન્ચ કરાયો હવે હોસ્પિટલના ધક્કા ખાવા નહીં પડે ઇ – સેવા સેતુથી આયુષ્યમાન કાર્ડ મળશે

ગુજરાતમાં આરોગ્યની સારી તબીબી સારવાર ઉપલબ્ધ થાય તે માટે વધુને વધુ લોકોને આયુષ્માન કાર્ડ આપવા આરોગ્ય વિભાગે તૈયારીઓ કરી છે . રાજ્યમાં આપ કે દાર આયુષ્યમાન કાર્યક્રમને રાજ્ય સરકારે લીલીઝંડી આપી છે

આયુષ્યમાન કાર્ડ અંતર્ગત ૭૯ લાખ પરિવારોના સભ્યોને વ્યક્તિગત આયુષ્યમાન કાર્ડ આપવા આોજનૂ કરાયુ છે. મહત્વની વાત એછેકે , હવે કાર્ડ મેળવવા હોસ્પિટલના ધક્કા ખાવા નહી પડે . બલ્કે ઇ – સેવા સેતુના માધ્યમથી સરળતાથી આયુષ્યમાન કાર્ડ મેળવી શકાશે  ૨૫૦ તાલુકા , ૧૫૦ નગરપાલિકા – કોર્પોમાં ૪૫૦ સ્થળોએ ૩૦ હજાર કાર્ડ કાઢી આપવાનુ આયોજન

આયુષ્યમાન કાર્ડ કઢાવો ( ૫ ) લાખની સહાય પ્રાઈવેટ હોસ્પિટલમાં ઈલાજ કરવામાં ખુબજ ઉપયોગી કાર્ડ મેળવો શું તમે આ કાર્ડ મેળવવા માંગો છો ( હા / ના ) કોમેન્ટ કરી જણાવો ઉપયોગી માહિતી આગળ શેર કરજો મિત્રો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here