તુટેલા હાડકા સાધવામાં જ્યાં ત્યાં વાવ્યા વગર ઉગી જતા બાવળ ખૂબ ફાયદાકારક છે

જ્યાં ત્યાં વાવ્યા વગર ઉગી જતા બાવળ કે બબુલના ચોંકાવનારા ફાયદાઓ બાવળની સીંગોના જોરદાર કાયદા

બાવળથી ગોઠણની ઘરેલું દવા તૈયાર કરવાની રીત : પ્રયોગ આ રીતે કરવાનો છે . ‘ બાવળ ‘ ના ઝાડ ઉપર જે ફળી ( સીંગો ) આવે છે તેને તોડી લાવીને જો તમને આ શહેર માંથી ન મળે તો કોઈ ગામ જાવ , ત્યાં જેટલી જોઈએ એટલી મળી જશે , બીજ સાથે જ આખી સીંગો સુકવીને પાવડર બનાવી લો . બસ દવા તૈયાર છે . હવે આવો જાણીએ તેના સેવનની રીત : સવારે એક ચમચીની માત્રામાં હુફાળા પાણી સાથે જમ્યા પછી એક કલાક પછી , ૨-૩ મહિના સતત સેવન કરવાથી તમને ગોઠણનો દુઃખાવો બિલકુલ સારો થઈ શકે છે . અને ગોઠણ બદલવાની જરૂર નહી રહે .

હાડકા તુટવા ઉપર : બાવળનાં સીંગોનું ચૂર્ણ એક ચમચીના પ્રમાણમાં સવાર સાંજ નિયમિત રીતે લેવાથી હાડકા જલ્દી ઠીક થઈ જાય છે . ૬ ગ્રામ બાવળને પંચાંગના ચૂર્ણ મધ અને બકરીના દુધમાં ભેળવીને પીવાથી ત્રણ દિવસમાં જ તૂટેલું હાડકું જૉડાવા લાગે છે . તે ઉપરાંત બાવળના બીજને વાટીને ત્રણ દિવસ સુધી મધ સાથે લેવાથી અસ્થી ભંગ દુર થઈ જાય છે અને હાડકા વિજૂ જેવા મજબુત થઈ જાય છે . કાનના રોગો માટે : બાવળના ફુલને સરસિયાના તેલમાં નાખીને તાપ ઉપર પકવવા મૂકી ડો . પાકી ગયા પછી તેને તાપ ઉપરથી નીચે ઉતારીને મૂકી દો . આ તેલના બે ટીપા કાનમાં નાખવાથી મવાદનું વહેવું સારું થઈ જાય છે . કમરના દુ : ખાવામાં આરામ આપે : કમરમાં દુ : ખાવો થવા ઉપર બાવળની છાલ , સીંગો અને ગુંદર સરખા ભાગે ભેળવીને વાટી લો . એક ચમચીના પ્રમાણમાં દિવસમાં ૩ વખત સેવન કરવાથી કમરના દુ : ખાવામાં આરામ મળે છે . તે ઉપરાંત બાવળના ફૂલ અને સજી સરખા ભાગે ભેળવીને સવારે સૂર્ય ઉંગતા સમયે ૧ ગ્રામના પ્રમાણમાં ખાવાથી કમરના દુખાવામાં આરામ મળે છે .

બાવળના સીંગોથી આરોગ્યવર્ધક લાભ : ધાતુ પુષ્ઠી કરે : ધાતુની પુષ્ટી માટે બાવળના કાચા સીંગોના રસમાં એક મીટર લાંબા અને એક મીટર પહોળા કપડાને પલાળીને સુકવી લેવામાં આવે છે . એક વખત સુકાઈ જવાથી તેને ફરી વખત પલાળીને સુકવી લેવામાં આવે છે . તેવી રીતે આ પ્રક્રિયા ૧૪ વખત કરવામાં આવે છે . ત્યાર પછી તે કપડાને ૧૪ ભાગમાં વહેચી લેવામાં આવે છે , રોજ એક ટુકડાને ૨૫૦ ગ્રામ દુધમાં ઉકાળીને પીવાથી ધાતુની પુષ્ટી થાય છે . પૌરૂષ શક્તિ વધારે : ધાતુની પુષ્ટી માટે બાવળના કાચા સીંગોના રસમાં એક મીટર લાંબા અને એક મીટર પહોળા કપડાને પલાળીને સુકવી લેવામાં આવે છે . એક વખત સુકાઈ જવાથી તેને ફરી વખત પલાળીને સુકવી લેવામાં આવે છે . તેવી રીતે આ પ્રક્રિયા ૧૫ વખત કરવામાં આવે છે . ત્યાર પછી તે કપડાને ૧૪ ભાર વહેચી લેવામાં આવે છે , રોજ એક ટુકડાને ૨૫૦ ગ્રામ દુધમાં ઉકાળીને પીવાથી પૌષ શક્તિ વધે છે . અને તેની સાથે આ ઉપાયથી તમારી શારીરિક નબળાઈ પણ દુર થઈ જાય છે .

Leave a Comment