Home જાણવા જેવું તમારી આસ પાસ ની બેંકો માં પણ આવુજ થતું હોય તો બ્રાન્ચ નું નામ લખી કોમેન્ટ કરો શેર કરો…..

તમારી આસ પાસ ની બેંકો માં પણ આવુજ થતું હોય તો બ્રાન્ચ નું નામ લખી કોમેન્ટ કરો શેર કરો…..

0
તમારી આસ પાસ ની બેંકો માં પણ આવુજ થતું હોય તો બ્રાન્ચ નું નામ લખી કોમેન્ટ કરો શેર કરો…..

વધુ માં વધુ શેર કરો………… DIGITAL INDIA

તમારી આસ પાસ ની બેંકો માં પણ આવુજ થતું હોય તો બ્રાન્ચ નું નામ લખી કોમેન્ટ કરો શેર કરો…..

સરકારી બેંકો ના અધિકારીઓ વૃદ્ધ માણસો ને …..વિધાર્થીઓ ને….તેમજ તમામ સામાન્ય નાગરિકો ને તોડી વીખી નાખે છે તેમજ જાણે આપણે કોઈ ગુનામાં હોય તેવું વર્તન કરે છે….

જે કોઈ ને પ્રૂફ જોઈતું હોય તો તેઓ સરકારી બેન્ક ની મુલાકાત લઇ ને તેજ બેન્ક ના કર્મચારી ની આસ પાસ ના સીસી ટીવી કેમેરા ચેક કરો……

કોઈ ને પણ સરખી રીતે જવાબ મળતા નથી…. ધક્કા ઉપર ધક્કા ખાઈ ને માણસ કંટાળી જાય છે….. સીસીટીવી માં બધું ચેક કરવું…..આખો દિવસ જનતા ના કામ કરવાની જગ્યા એ મોબાઈલ માં ગપ્પા મારતા જોવા મળે છે…..

૨૦૦૦૦ આસ પાસ રૂપિયા જમા કરવા હોય તો એમ કહે કે તમે મશીને ટ્રાન્સફર કરી દો…..

મશીને ટ્રાન્સફર કરવા જઇયે તો મશીન બંધ જ હોય છે….
એ ટી એમ માં રૂપિયા ઉપાડવા જઇયે તો રૂપિયા હોતા નથી….

જમા કરાવતી વખતે ફાટેલ તૂટેલ નોટો લેતા નથી તેમજ એ ટી એમ માંથી હાલતા ફાટેલ તૂટેલ નોટો નીકળે છે…..

કોઈ ને કામ કરવું નથી……જનતા હેરાન થાય છે….
આ છે આપણા ડિજિટલ ઇન્ડિયા ની હકીકત…..

નોંધ : આ પોસ્ટ એ તમામ અધિકારી માટે છે જે લોકો પોતાની ફરજ નથી બજાવતા……

(બધા અધિકારી સરખા નથી હોતા….અમુક સરકારી કર્મચારી સરખી રીતે જવાબ આપે છે તેનાથી જાણતા ને કઈ પ્રોબ્લેમ નથી)

(તકલીફ ત્યાં છે જ્યાં 100 અધિકારી માંથી માત્ર એક અધિકારી સરખો જવાબ આપે છે)

( જે અધિકારી સરખો જવાબ આપે છે તેના હાથ માં ઑથોરિટી હતી નથી) (ઈન શોર્ટ ૯૯ ટકા કર્મચારી ને પગાર થી મતલબ છે)

કોઈ કર્મચારી આ પોસ્ટ પોતાના પર લે નહિ…..

આ પોસ્ટ માત્ર એ અધિકારી માટે છે જે કામ નથી કરતા અને ધક્કા ખવડાવ્યે રાખે છે……

જો તમે અધિકારી હોવ અને તમારું કામ સારી રીતે કરતા હસો તો આ પોસ્ટ તમોને સાચી જ લાગશે…..

આશા છે કે આ પોસ્ટ વધુ ને વધુ શેર થાય…

તેમજ જે લોકો કામ નથી કરતા અને જાણી જોઈને જનતા ને પરેશાન કરે છે તેઓ ના ઉપરી અધિકારી સરખી રીતે નિયમિત રીતે બ્રાન્ચ નું ઇન્સ્પેકશન કરે અને સીસીટીવી જોઈને જાણે અને ચેક કરે કે જનતા કેટલી પરેશાન છે……જે લોકો કામ ના કરે એમના પર એકશન લ્યે આવી આશા સહ…..

એક હેરાન પરેશાન ડિજિટલ ઇન્ડિયા નો નાગરિક

State Bank of India

Digital India

PMO India : Report Card

PMO India

Share Karo……………

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here