વાલીઓ આંખ ઉઘાડો ગરબા કલાસીસમાં તમારી બહેન – દીકરી , પત્નીને મોકલતાં આ વાતનુ ખાસ ધ્યાન આપો
માતાજીના પવિત્ર નોરતાના નામે ચાલતો વ્યાભિચાર
વાલીઓ આંખ ઉઘાડો : ચેતો . ચેતો દોઢિયા – ગરબા કલાસીસમાં તમારી બહેન – દીકરી , પત્નીને મોકલતાં વિચારો ……
હાલમાં ગુજરાતમાં નાનાં મોટાં શહેરોમાં ગરબા કે દાઢિયા કલાસીસના રાફડો ફાટયો છે . જેમાંના કેટલાક કલાસીસ યુવાનો માટે કોઇપણ બંધન વગરનાં મિલનનાં સેઇફ સ્થળો થઈ ગયાં કેટલાંક કલાસીસમાં જેમાં મોબાઇલ નંબર લઈ વોટસેપ | ઇન્સ્ટા અને ફેઇસબુક ગુપ બનાવી પ્રેસકોડનાં બહાને જુદા જુદા કલીક કરાય છે . 6………
યુવતીઓની માહિતી તેમજ ફોટાનો દુરપયોગ કરાય છે . પણ નવાં સ્ટેપનાં બહાને યુવતીઓનો સંપર્ક રખાય છે . બે – ત્રણ મહિનામાં દોસ્તી કરી પીકનીક , ડે સેલિબ્રેશન , નવરાત્રી પહેલાં જુદા જુદા સ્થળે બે – ત્રણ પાર્ટીમાં ગરબા કરી ચોકકસ ગુપમાં ગાવા જવાનો આગ્રહ કરાય છે . વળી , દરરોજ કલાસીસમાં જોડી , સાંકળી , ટેટુ , સર્કલ દાડિયા જેવા યુવક – યુવતીના કપલ રમાડે છે …………
ત્રણ મહિના એક જ યુવાનની નજર અને હાથનો સંપર્ક વિકારનો શિકાર બનાવે છે . ઘણા લોકો યુવતીઓનાં ખૂબ જ સુંદર સ્ટેપ એવા વખાણ કરી તેને બાટલીમાં ઉતારે કલાસનાં સમય પહેલાં કે પછી એકસ્ટ્રા સ્ટેપ શીખવાડવામાં ઘણું એકસ્ટ્રા થઈ જાય છે તો ઘણી વાર પતિ ધંધા રોજગારમાં પડેલો હોય ત્યારે તેની ૩0 – ૪૦ વર્ષની કેટલીક પરણિત સ્ત્રીઓ આવા કલાસીસમાં ૨૦ – ૨૫ વર્ષના યુવાન અને બટકબોલાના સંપર્કથી આકર્ષાઈ છે . ……..
પછી ભોગ બનેલ દીકરી કે સ્ત્રી સમાજમાં આબરૂ જવાના ડરે પીખાતી રહે છે . આવા કલાસીસોમાં કયાંય માતા , ભકિત કે ધર્મ જોવા મળતો નથી . સિવાય કે ઘરથી દૂર ફકત વિજાતિય આકર્ષણ ! મુરખને પણ સમજાય તેવી વાત છે કે નવ દિવસનાં નોરતાં માટે બે – ત્રણ મહિના ત્રણ – ચાર કલાક પ્રેકિટસની શું જરૂર ? વાલીઓ ખાસ આટલું કરેઃ
( ૧ ) કલાસીસમાં પિતાનો પતિનો મોબાઈલ નંબર જ આપે .
( ૨ ) પોતાના વોટસેપ ડીપીમાં ભગવાનનો ફોટો મૂકી દે
( ૩ ) મહોલ્લા , પોળ કે સોસાયટીની મહિલાઓ ભેગી થઈ સ્થાનિક શીખવાડવાની ગોઠવણ કરે તો અતિઉત્તમ કહેવાય .
( ૪ ) પિતા દિકરીને પીકનીક , ડે સેલિબ્રેશન કે બહાર ગરબામાં બહાર ન મોકલે .
( ૫ ) સ્થાનિક મહોલ્લા , પોળ કે સોસાયટીમાં નવરાત્રી ઉજવણી ગોઠવો .
૬ ) નવરાત્રી પતે કે તરત જ ગ્રુપ ડીલીટ કરી દો .
( ૭ ) સમાજના આગેવાનો પોતાના સમાજમાં આ બાબતે જાગૃતિ લાવવા આ માહિતી ઘરે ઘરે પહોંચાડે . તો આપણે આપની બહેન અને દીકરીને સુરક્ષિત રાખી શકીશું .