કેન્સર પિડીત પરિવારને સહાય માટેની સોશિયલ મીડિયામાં અપીલ સફળ થઇ માનવતા મહેંકી , બીમાર વ્યકિતના પરિવાર માટે 20 લાખ એકત્ર થયા વચછા વિસ્તારમાં પરિવારમાં કેન્સરની બીમારીથી માવેલા આર્થિક સંકટના મેસેજ સોશિયલ મીડિયાના માધ્યમથી વાઈરેલ પતા માત્ર 48 કલાકમાં પરિવારને 20 લાખથી રકમની સહાય મળી છે નશાથી યોગી ચોક તરફ જતાં ભગવતી કૃપા સોસાયટીમાં સાવલિયા પરિવારના નકાશભાઇ રવજીભાઈને લ્લા 11 મહિનાથી કેન્સરની બીમારીમાં સપડાયા છે . તેમની બીમારીમાં રીકવરી મુકેલ પરિવારમાં તેમને માત્ર ત્રણ દીકરીઓ જ . પરિવારમાં તેમની બીમારીના કારણે આવક પણ બંધ થઈ જતા સોસાયટીમાં રેહતા મનસુખભાઇ કાસોદરિયા , સુરેશભાઈ કથીરિયા અને મહેરાભાઈ ભુવાએ તેમના પરિવારને યથાશક્તિ મદદ કરવાનું વિચાર્યુ . મનસુખભાઇએ જણાવ્યું વ્યકિતના ઇતું કે અમે વારંવાર આદિવાસી વિસ્તારોમાં અને મંદબુદ્ધિના રામમોમાં આર્થિક સેવા કરવા જતા ઘર આંગણે એ પરિવાર નાટલો પરેશાન થતો હોય પહેલી તેને મદદ કરવી જોઇએ , વિચારી રમે પરિવારને મળ્યા હતા સાથે જ વિચાર આવ્યો કે આપણે સોશિયલ મીડિયાના ગૃપમાં બીજા મિત્રોને રીક્વેસ્ટ કરવાનું વિચારી વોટસએપ અને ફેશબુકમાં મેસેજ વાયરલ કરતાં અનેક દાતાઓએ બીડું ઝડપી લીધું . સો રૂપિયાથી લઈને લાખ રૂપિયા સુધીની મદદ રાહેર ઉપરાંત અન્ય શહેરો અને વિદેશમાંથી પણ સહાયનો પોષ વહેવા લાગ્યો . માત્ર કલાકમાં જ 20 લાખથી વધુ ૨કમ એકત્ર થઈ જતા દર્દીને ત બીમારીમાંથી બચાવવા મુકેલ પરંતુ તેમના પત્ની અને ત્રણ દીકરીઓ માટે આ સહાય મોટો આધાર બનો .