ઓખા હરણ કડવું 76 થી 93 | okha haran
કડવું-૭૬ મું. રાગ ગુર્જરી- શુકદેવ કહે છે વાત, વેવાણ આવિયાં રે, જેની જોવા સરખી જાત, વેવાણ આવીયાં રે, માથે કેશ વાંસની જાળ. ૧. જેનું નેત્ર સરોવર પાળ, ૨. જેના સુપડા જેવા કાન, જેનું મસ્તક ગિરિ સમાન; ૩. એની આંખ અંધારા કૂપ, જેનું મુખ દીસે કદરૂપ. ૪. હળદાંડી જેવાં દંત, દીઠે જાએ ન એનો અંત, ૫. … Read more