વાતાઁ

કામદા એકાદશી મનુષ્યની સર્વ કામનાઓ પરિપૂર્ણ કરે છે જાણો તેની કથા

કામદા એકાદશી મનુષ્યની સર્વ કામનાઓ પરિપૂર્ણ કરે છે. શ્રીકૃષ્ણ યુધિષ્ઠિરને કામદા એકાદશીનું માહાત્મ્ય કહી સંભળાવે છે. વશિષ્ઠ મુનિએ પણ દિલીપ રાજાને કામદા એકાદશીનો મહિમા કહી સંભળાવ્યો હતો. મનોકોમનાની પૂર્તિ કરે છે કામદા એકાદશીનું વ્રત, જાણો તેની કથા યુધિષ્ઠિરે કહ્યું : “વાસુદેવ ! કૃપા કરીને મને એ બતાવો કે ચૈત્ર માસના શુકલ પક્ષમાં કઇ એકાદશી આવે

કામદા એકાદશી મનુષ્યની સર્વ કામનાઓ પરિપૂર્ણ કરે છે જાણો તેની કથા Read More »

ઓખાહરણ 57 થી 62 । okhaharan

કડવું -૫૭ મું.    રાગ સોરઠ – કૌભાંડ કહે તું સાંભળ રાજા, કહું એક સાચો મર્મ; એ ભોંગળે દશ લાખ માર્યા, તેને ન રહ્યો તારો ધર્મ. ૧. અચરજ એક લાગે છે મુજને પડી અસંગે વાત; એક ભોંગળે દશ લાખ માર્યા, કીધો મહા ઉત્પાત. ૨. પુર્વે મેં તને પ્રિછવ્યો, અહંકારે થયો તું અંધ; અહંકારે લંકા ગઈ,

ઓખાહરણ 57 થી 62 । okhaharan Read More »

જગત જનની જગદંબા મા દુર્ગાના શસ્ત્રોમાં છૂપાયા છે અનેક સંદેશ જાણવા જરૂરી છે

નવરાત્રિમાં માતાનું નામ યાદ કરતા જ નજર સમક્ષ મા દુર્ગાનું ભવ્ય સ્વરૂપ સામે આવે છે .. તેમના હાથમાં અનેક શસ્ત્ર લઈને મા દુર્ગા વાઘની સવારી કરતી જોવા મળે છે . આ સાથે જ એવી માન્યતા છે માતાને લાલ રંગ ખૂબ પસંદ છે . આવો જાણીએ માતાના દરેક શસ્ત્ર પાછળ શુ સંદેશ છિપાયેલો છે . તલવાર

જગત જનની જગદંબા મા દુર્ગાના શસ્ત્રોમાં છૂપાયા છે અનેક સંદેશ જાણવા જરૂરી છે Read More »

ઓખા હરણ કડવું 34 to 56

કડવું – ૩૪ મું.        રાગ સાખી – ઓખા રૂવે ચિત્રલેખા વિનવે, ઘેલી સહિયર નવ રોય; સ્વપ્ને દીઠું જો નીપજે, તો દુ:ખ ન પામે કોય. ૧. જળ વલોવે, માખણ નીપજે, લુંખું કોઈ ન ખાય; મને વહાલી હતી, સખી તું તો ચિત્રલેખાય. ૨. વેરણ થઈ વિધાત્રી જણે આડા લખિયા આંક; એકવાર આવે મારા હાથમાં તો ઘસીને

ઓખા હરણ કડવું 34 to 56 Read More »

કરછના ભૂકંપ વખતની એક ઘટના, મારે આ ઘરેણાં નથી જોતા પોલીસ તમે લઇ જાવ

સમજે તેના માટે પોલીસે કહ્યું કરછના ભૂકંપ વખતની એક ઘટના … પોલીસ રાહતકાર્ય કરતી હતી . મકાનમાં કાટમાળો ઉપાડવા , બચી ગયેલા કે મૃત્યુ પામેલાને બહાર કાઢવા આદિ .. એક સુંદર મકાનના કાટમાળની બહાર વયસ્ક પુરુષ બેઠા હતા . ઘર તો પડી ગયુ’તું . પોલીસ આવી , કાટમાળમાંથી એ ભાઈની પુત્રવધૂનો દેહ નીકળ્યો .. શરીર

કરછના ભૂકંપ વખતની એક ઘટના, મારે આ ઘરેણાં નથી જોતા પોલીસ તમે લઇ જાવ Read More »

ઓખાહરણ કડવું 23 થી 33 | okhaharan

ઓખાને આવ્યો પરણવાનો વિચાર કડવું -૨૩ મું.        રાગ ગોડી : વર વરવાને થઈને, પ્રગટ્યા સ્ત્રીનાં ચેનજી; ઓખા કહે છે ચિત્રલેખાને, સાંભળ મોરી બહેનજી. સહિયર શું અણસારે દોહ્યલા કેમ લીજે. મારી બેન રે દોષ કર્મને દીજે. અણસાર કે; વિષ ઘોળી ઘોળી પીજે. ટેક. આજ મારે ભુંડું જોબનિયું, મદ પૂરણ મારી પાયજી; પિતા તો પ્રીછે નહિ,

ઓખાહરણ કડવું 23 થી 33 | okhaharan Read More »

દેવાયત પંડીત વાણી | devayat pandit | gujarati story

ગર્વ કીયો સોઇ નર હાર્યો- ઉધાયતા હિતની શાણી દેવાયત પંડિતે સૌરાષ્ટ્રના પાંચાળ પ્રદેશમાં આશ્રમ સ્થાપેલો . જયાં તેઓ ધાર્મિક પ્રવૃત્તિઓ કરતા તેમજ લોકોને જ્ઞાન તેમજ ઉપદેશ આપતા હતા . તેમની સાથે તેમના પત્ની પણ ધર્મપારાયણ હતા અને પોતાના પતિ દેવાયતને દરેક ક્ષેત્રમાં સાથ આપતા હતા . સમયનાં વહેણ સાથે તેમના જ્ઞાન અને કીર્તિ અનેક ગણા

દેવાયત પંડીત વાણી | devayat pandit | gujarati story Read More »

ગુડી પડવો સાથે જોડાયેલ દંતકથા અને મહત્તમ

ગુડી પડવો એટલે સૃષ્ટીનો જન્મ દિવસ. ચૈત્ર સુદ એકમ એટલે ગુડી પડવો. ચારેતરફ પ્રેમ રંગ પ્રકૃત્તિનો અનોખો મીજાજ, દિવસે હલ્કીપાત રાત્રિના ઠંડીનો એહસાસ, મનને પણ પ્રફુલ્લીત કરે છે. ચૈત્ર ગુડી પડવો એટલે નવ સંવત્સર, ચૈત્રી નવરાત્રિનું આગમન, સૃષ્ટીની શુભ શરૂઆત. બ્રહ્માજીએ સૃષ્ટીનો આરંભ કર્યો હતો. વિશેષમાં આ દિવસે પ્રભુ શ્રીરામ તથા યુધિષ્ઠીર બન્નેનું રાજ્યારોહણ થયું હતું.

ગુડી પડવો સાથે જોડાયેલ દંતકથા અને મહત્તમ Read More »

ઓખાહરણ કડવું 1 થી 11 | okhaharan

ઓખાહરણ – કડવું -1 થી કડવું –11 કવિ પ્રેમાનંદ કૃત આખ્યાન કે જે એક ગુજરાતી સાહિત્યની પ્રચલિત કથા છે ઓખાહરણ, તેના કડવા ૧ થી ૧૦ સુધી અહીં આપ્યા છે પ્રથમ ગણેશ વંદના ત્યાર બાદ માતાજી ની પ્રાર્થના થી શરુ કરીશું. https://youtu.be/oifMDAzoo3A શ્રી ગણપતિ પ્રાર્થના :        રાગ આશાવારી : એક નામ મુજને સાંભર્યું, શ્રી ગૌરી

ઓખાહરણ કડવું 1 થી 11 | okhaharan Read More »

પાપમોચિની એકાદશીનુ માહતમ્ય અને કથા વારતા

પાપમોચિની એકાદશી (ાગણ વદ -૧૧ ) મહારાજ યુધિષ્ઠિરે શ્રીકૃષ્ણ પાસેથી ફાગણ મહિનાના કૃષ્ણ પશ્રની એકાદશી વિશે જાણવાની ઈચ્છા વ્યક્ત કરી ત્યારે તેઓ બોલ્યા : ‘ રાજન્ ! હું તમને આ વિશે એક પાપનાશક ઉપાખ્યાન કહું છું કે જે ચક્રવર્તી નરેશ માંધાતાના પૂછવાથી મહર્ષિલોમશે કહ્યું હતું . ‘ માંધાતાએ પૂછ્યું : “ ભગવાન ! હું લોકોના

પાપમોચિની એકાદશીનુ માહતમ્ય અને કથા વારતા Read More »

Scroll to Top