Home વાતાઁ નવલકથા દેવાયત પંડીત વાણી અચૂક વાંચો અને વધુમાં વધુ મિત્રો સાથે શેર કરો

દેવાયત પંડીત વાણી અચૂક વાંચો અને વધુમાં વધુ મિત્રો સાથે શેર કરો

0
દેવાયત પંડીત વાણી અચૂક વાંચો અને વધુમાં વધુ મિત્રો સાથે શેર કરો

ગર્વ કીયો સોઇ નર હાર્યો- ઉધાયતા હિતની શાણી દેવાયત પંડિતે સૌરાષ્ટ્રના પાંચાળ પ્રદેશમાં આશ્રમ સ્થાપેલો . જયાં તેઓ ધાર્મિક પ્રવૃત્તિઓ કરતા તેમજ લોકોને જ્ઞાન તેમજ ઉપદેશ આપતા હતા . તેમની સાથે તેમના પત્ની પણ ધર્મપારાયણ હતા અને પોતાના પતિ દેવાયતને દરેક ક્ષેત્રમાં સાથ આપતા હતા . સમયનાં વહેણ સાથે તેમના જ્ઞાન અને કીર્તિ અનેક ગણા વધ્યા . આમ પોતાની કીર્તિ વધતા દેવાયત પંડિતને મોટાઈનો ગર્વ ચડવા માંડયો હતો . દેવાયતનાં પત્ની દેવળદે’એ પોતાના પતિનો અહમ્ ઉતારવાની ઘણી કોશિષ કરી જોઈ , પણ તેમાં નાકામિયાબ રહ્યા . એક દિવસ દેવાયત પંડિતે દેવળદે’ના ચારિત્ર્ય ઉપર શંકા કરી . દેવળદે ’ સ્ત્રી હતા પણ પોચા ન હતા . તે સ્વમાની , વૈર્યવાન અને હિંમતવાન હતા જેથી તે પોતાના પતિનું ઘર ત્યજીને ચાલી નીકળ્યાં . જોગમાયાની આ તાકાત છે ! તે પોતાના પરનો કોઇપણ ખોટો આરોપ સાંખી નથી શકતી .

પંડિત દા’ડા દાખવે , સુણી લ્યોને દેવળદે સતીનાર , આપણા ગુરૂએ આગમ ભાખિપા , જુઠડો નહિરેલગાર , @ હાયતા લિાવવાણી ઓતરખંડેથી સાયબો આવશે , આવે મારા જુગનો જીવન . કળિયુગ ઉથાપી સતજુગ થાપશે , એવું બોલ્યા દેવાયત પીર … [ ઉત્તર દિશામાંથી કલકી ભગવાન આવશે અને કળિયુગની દુષ્ટતાનો સંહાર કરી સતજુગની સ્થાપના કરશે આવા લેખા – જોખા દેવાયત પીર કરી રહ્યા છે .

દેવાયત પંડીત વાણી  દેવાયત પંડિત દા’ડા દાખવે , સુણી લ્યોને દેવળદે સતીનાર , આપણા ગુરૂએ આગમ ભાખિયા , જૂઠડાં નહિ રેલગાર , શિ હાયતા હિલાની વાણી પોરો રે આવ્યો સંતો પાપનો , ધરતી માંગે છે ભોગ , કેટલાક ખડગે સંહારશે , કેટલાક મરશે રોગ . [ તે કહે છે કે સંતો પણ પાપનો આસરો લેશે અને ધરતી ભોગ માગવા માંડશે . ધરતી માણસ , પશુ , પક્ષી , વનસ્પતિનો સંહાર કરવા લાગશે . યુદ્ધો થશે . ઘણાં રોગોથી મૃત્યુ પામવા લાગશે . ]

દેવાયત પંડીત વાણી દેવાયત પંડિત દા’ડા દાખવે , સુણી લ્યોને દેવળદે સતીનાર , આપણા ગુરૂએ આગમ ભાખિયા , જૂઠડાં નહિ રેલગાર , શિ હાયતા હિલાની વાણી પોરો રે આવ્યો સંતો પાપનો , ધરતી માંગે છે ભોગ , કેટલાક ખડગે સંહારશે , કેટલાક મરશે રોગ . [ તે કહે છે કે સંતો પણ પાપનો આસરો લેશે અને ધરતી ભોગ માગવા માંડશે . ધરતી માણસ , પશુ , પક્ષી , વનસ્પતિનો સંહાર કરવા લાગશે . યુદ્ધો થશે . ઘણાં રોગોથી મૃત્યુ પામવા લાગશે

દેવાયત પડીત વાણી દેવાયત પંડિત દા’ડા દાખવે , સુણી લ્યોને દેવળદે સતીનાર , આપણા ગુરૂએ આગમ ભાખિયા , જૂઠડો નહિ રે લગાર , 9 વારતા િિાનવણી જતિ , સતી અને સાબરમતી , ત્યાં હોશે શુરાના સંગ્રામ , કાયમ કાળીંગાને મારશે , નકળંક ધરશે નામ , યોગીઓ ને સતીઓ પોતાના યોગ અને સતીત્વ મુકશે . અને સાબરમતીના કિનારે થશે શૂરાઓના સંગ્રામ . જે કાળા કામ કરનારા છે તેવા કાળિંગાઓ દુખોને મારશે અને તેનું નામ હશે નકળંક . આવા દિવસો આવશે કે તે નકળંક નામે આવનાર અવતાર ખોટા કામ કરનારે સજા આપશે .

દેવાયત પડીત વાણી દેવાયત પંડિત દી ડા દાખવે , સુણી લ્યોને દેવળદે સતીનાર , આપણા ગુરૂએ આગમ ભાખિયા , જૂઠડાં નહિ રે લગાર , ણ હવાગતા ઈદ્ધિાનીવાણી કાંકરીએ તળાવે તંબુ તાણશે , સો સો ગામની સીમ , રૂડી દીસે રળિયામણી , ભેળા અરજણ ભીમ . [ કહે છે કે કલકી અવતાર કાંકરિયા તળાવે તબૂ બાંધશે યુદ્ધ માટે અને અર્જુન અને ભીમ સાથે આવશે . આવા દિવસો આવશે કે કલકી અવતાર સીધા કાંકરીયા પાસે જ પોતાના યુદ્ધનું એલાન કરી શકે છે .

દેવાયત પીડીત વાણી દેવાયત પંડિત દા ડા દાખવે , સુણી લ્યોને દેવળદે . સનીનાર , આપણા ગુરૂએ આગમ ભાખિયા , જૂઠડાં નહિ રે લગાર , [ g ઉવાયતા ઈાિનીથાણી ઘરતી માથે રે હેમર હાલશે , સુના નગર મોઝાર , લખમી લુંટાશે લોકો તણી , નહિ એની રાવ ફરિયાદ . [ ધરતી પર યુદ્ધના વાહનો ચાલવા લાગશે , નગર સૂનું થવા લાગશે . લોકોની લમી લૂંટાવા લાગશે છતાં કોઈ રાવ કે ફરિયાદ થઈ શકશે નહીં . સંપત્તિ અને સ્ત્રી બન્નેનો લક્ષ્મી દ્વારા સંકેત છે અને આજે આપણે જોઈએ છીએ કે બન્ને લૂંટાય છે છતાં કોઈ ફરિયાદ સાંભળવા તૈયાર નથી . આ દિવસો તો આવી જ ગયા છે .

દેવાયત પંડીત વાણી દેવાયત પંડિત દા’ડા દાખવે , સુણી લ્યોને દેવળદે સતીનાર , આપણા ગુરૂએ આગમ ભાણિયા , જૂઠ ડાં નહિ રે દગાર , ra દેવાયતા નિી વીણી દેવાયત પંડિત દા’ડા દાખવે , સુણી લ્યોને દેવળદે સતીનાર , આપણા ગુરૂએ આગમ ભાખિયા , જુઠડાં નહિ રે લગાર , લખ્યારે ભાખ્યા રે સોઈ દિન આવશે . દેિવાયત પંડિત આ ભવિષ્ય વાણી દેવળ દેનારને સંભળાવે છે . તે ભવિષ્ય દર્શન માટે પોતાના ગુરુની વંદના કરીને કહે છે કે આ પરંપરા તેને ગુરુ પાસેથી મળી છે .

પંડિત દા’ડા દાખવે , સુણી લ્યોને દેવળદે સતીનાર , આપણા ગુરૂએ આગમ ભાખિયા , જૂઠડાં નહિ રે લગાર , 7 વાયત ઈંહિતાનીથી ખોટા પુસ્તક ખોટા પાનિયા , ખોટા કાજીના કુરાન , અસલજાદી ચુડો પહેરશે , એવા આગમના એંધાણ . [ પુસ્તકો ખોટાં પડશે એટલે કે જ્ઞાનીઓની કોઈ કિંમત રહેશે નહીં . કાજીના કુરાન પણ ખોટાં પડશે એટલે કે શાસ્ત્રો – ધર્મગ્રંથોની વાતો કોઈ માનશે નહીં તેવો અર્થ અહીં અભિપ્રેત છે . જે સાચો શૂરવીરો હશે તે બાયલાની જેમ બેસી જશે . આવા ભવિષ્યના એંધાણ પંડિતજીને દેખાઈ રહ્યા હતા

દેવાયત પડીતવાણી દેવાયત પંડિત દા’ડા દાખવે , સુણી લ્યોને દેવળદે સતીનાર , આપણા ગુરૂએ આગમ ભાખિયા , જૂઠડાં નહિ રે લગાર , વાયાતી પતિ વીણી પહેલા પહેલા પવન ફરુકશે , નદીએ નહિ હોય નીર , ઓતર થકી રે સાયબો આવશે , મુખે હનમો વીર . [ પહેલા પહેલા પવન ફરુકશે એટલે કે વાવાઝોડાં થશે , પછી નદીઓમાં પાણી ખૂટવા લાગશે . ઉત્તર દિશાથી સાયબો આવશે અર્થાત્ અહીં સાયબાનો અર્થ છે નકલંક અવતાર અર્થાત તેને કલ્કી રૂપે વિષ્ણુભગવાનનો અવતાર થશે તેવું માનવામાં આવે છે . તેના રથના મુખ પર હનુમાનજી બીરાજેલા હશે .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here