કપુરના આ ફાયદા જાણીને તમને આશ્ચર્ય થશે મિત્રો સાથે જરૂર શેર કરજો

તમને કાર્પોરના આ ફાયદાઓ જાણીને આશ્ચર્ય થશે, જો તમે થાક દૂર કરવા માટે નહાવા જઇ રહ્યા છો, તો પછી પાણીમાં કાર્પૂર એસેન્શિયલ ઓઇલના થોડા ટીપાં ઉમેરો. આનાથી શરીરના લોહીના પરિભ્રમણ અને શરીરના આરામમાં સુધારો થશે. તમને કાર્પોરના આ ફાયદાઓ જાણીને આશ્ચર્ય થશે, જો તમારી પાસે બેડબેગ છે, તો પહેલા મેટ્રેસ ધૂપ બતાવો. આ પછી ગાદલા … Read more

ગમે એવા કફ મટાડવા માટેના આયુર્વેદ ઉપચાર વાંચો અને શેર કરો

કફ મટાડવા માટેના આયુર્વેદ ઉપચા કાંદાનો ઉકાળો પીવાથી કફ મટે છે.અર્ધા તોલા જેટલું મધ દિવસમાં ચાર વાર ચાટવાથી કફ મટે છે. દોઢથી બે તોલા આદુંના રસમાં મધ મેળવી ચાટવાથી કફ મટે છે. તુલસીનો રસ ૩ ગ્રામ, આદુનો રસ ૩ ગ્રામ અને એક ચમચી મધ સાથે લેવાથી કફ મટે છે. એલચી, સિંધવ, ઘી અને મધ ભેગાં … Read more

ઘરમાં તુલસીનો છોડ કેમ જરૂરી છે તેનું વૈજ્ઞાનિક ધાર્મિક અને જ્યોતિષીય મહત્વ

તુલસીના છોડને હિન્દુ ધર્મમાં મહત્વપૂર્ણ માનવમાં આવે છેઆ છોડ તેના વૈજ્ઞાનિક, ધાર્મક અને જ્યોતિષીય ગુણોના કાર ણે મહત્વપૂર્ણ છે તુલસીના છોડનું મહત્વ પદ્મપુરાણ બ્રહ્મવૈવર્તપુ રાણ સ્કંદપુરાણ ભવિષ્ય પુરાણ અને ગરુડ પુરાણમાં જણા વ વામાં આવ્યું છે . આ પૌરાણિક ગ્રંથો ઉપરાંત . આયુર્વેદ અને વિજ્ઞાન માં પણ આ છોડને પર્યાવરણ અને સ્વાસ્થ્યની દ્રષ્ટિએ મહત્વપૂર્ણ માનવમાં … Read more

ભારતમાં મફતમાં મળતા લીમડાના દાતણના ફાયદા જાણીને ટુથ બ્રસ આજે જ ફેંકી દેશો વિદેશમાં વેચાય છે 24 ડોલરમાં

દાંતની નિયમિત સફાઈ કરવી આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી છે. આજે દાંતની સફાઈ માટે બજારમાં ઘણા બધા પ્રકારના સાધનો ઉપલબ્ધ છે. તેની સાથે ઘણા પ્રકારના દંતમંજન પણ ઉપલબ્ધ છે જે આપણા દાંત માટે અત્યંત ઉપયોગી છે. પહેલા માત્ર દાતણનો જ ઉપયોગ કરવામાં આવતો હતો. ઝાડની પાતળી ડાળીને કાપીને તેનું જ દાતણ કરવામાં આવતું હતું. … Read more

नीबू का सेवन करने के फायदे

नींबू एक रोग निवारक फल है | इसमें भरपूर मात्रा में विटामिन ‘सी’ पाया जाता है | इसमें -पोटेशियम, लोहा,सोडियम, मैगनेशियम, तांबा, फास्फोरस और क्लोरीन पाया जाता है | प्रोटीन, वसा और कार्बोज भी पर्याप्त मात्रा में हैं । नींबू का सेवन करने वाले लोग रोगमुक्त होते हैं | नींबू द्वारा ठीक होने वाले रोगबाल … Read more