Home Uncategorized કોરોના બાદ નવી બીમારી સામે લડવા તૈયાર રહેજો

કોરોના બાદ નવી બીમારી સામે લડવા તૈયાર રહેજો

0
કોરોના બાદ નવી બીમારી સામે લડવા તૈયાર રહેજો

કોરોના બાદ નવી બીમારી સામે લડવા તૈયાર રહેજો ! દર્દી – તબીબો સામે નવો પડકાર કોરોનાગ્રસ્ત દર્દીને ‘ મ્યુકર માઈકોસીસ’નો ખતરો રાજકોટમાં ૨૫ કેસ , ત્રણના મોત

આ બીમારી દર્દીના આંખ – નાક – કાનના હાડકાને કોરી ખાય છે ૧૦ દર્દીના ઓપરેશન કરાયાઃ એક દર્દીનું ઓપરેશન બાદ મોત , બે દર્દી ઓપરેશન માટે તૈયાર ન થતાં મૃત્યુને ભેટ્યા

સિવિલમાં દરરોજ કેસમાં થઈ રહેલો વધારોઃ કોરોના દર્દીની રોગપ્રતિકારક શક્તિ વધારવા અપાતાં સ્ટીરોઈડના ઈજેક્શન સાથે ‘ મ્યુકર માઈક્રોસીસ’ને ‘ આડવેર ‘ : તબીબી આલમમાં નવી ચિંતા

શું છે ‘ મ્યુકર માઈક્રોસીસ’નાં લક્ષણ * નાક બંધ થઈ જવું . * નાકમાંથી કાળા કલરનું પ્રવાહી નીકળવું * સતત માથું દુ : ખવું મોઢા પર સોજો આવવો નાક અને ખાંખ ખપાક.ની પમડી કાળી પડી કી

કોરોનાગ્રસ્ત દર્દીએ શું ધ્યાન રાખવું ? દિવિલ હોસ્પિટલમાં કાર્યરત કાન – નાક – ગળાના રોગ નિષ્ણાત ડોકલ મીસ્ત્રીએ લોક ને અપીલ કરતાં ક્ષાવ્યું હતું કે કંઇ પ્ય દર્દીએ સામાન્ય શરદીને પણ અવગણવી જોઇએ નહીં . આ ઉપરાંત માથામાં દુ : ખાવો થતો હોય , પીળી ચડી થઈ ગઈ હોય આંખમાં દુખાવો થાય એટલે તુરંત ત્નીનો સંપર્ક કરવો જોઈએ , ખાસ કરીને માખીદીસના દર્દીઓ કે જેઓ કો – ક્ત ખ્યા હોય તેમણે તો આ ધરામાં ખાસ ધ્યાન રાખવાની જરુર છે અન્યથા અંધાપો આવવા ચાહતનો પઢો તેના ઉપર તોળાઈ રાઠાં છે . સાથે સાથે આ રંગનું ઝારવાર કરી રહેલા તબીબો ઉપર પણ રંગો બનવા ખતરો રહૈ છે . આંખનો ડોળો કાઢવાની નોબત પણ આવે છે . મુકર માક્રોસીસ ‘ એટલી હદે ભયાનક છે કે જો તે એક વખત દર્દીના શરીરમાં ઘૂસી જાય એટલે મંગને મેજ કર્યા વગર રહેતો જ નથી . ના ફાલ વોપી નધુ માંખ – કાન અને અને માફ કરૅ છે ને અનેક નિરામોમાં દીન અંધાપો આવી સ્ત્રી છે તો અમુક દઈની આખનો ડોળ કાઢવાની પણ | નોબત આવી રહી છે .

બની જાય છે . ડાયાબીટીક દર્દી ઉપર ‘ ચુકી માઈકોસીસ’નો વધુ ખતરો તબીબોના જણાવ્યા પ્રમાણે વયાબીટીસની બીમારીનો સામનો કરી રહેલા કઈ કંપઃ ‘ ગુકર મઈક્રોઉં . ‘ નો ખજાનો વધુ તેવા મળે છે કેવ કે આ દર્દી કરોનાગ્રત થઈ ગયા બાદ તેની રોગ પ્રતિકારક શક્તિ અત્યંત ઘટી જાય છે , બીજું એ કે ડાયાબીટીક દમાં મ્યુનિટી વધારવા માટે તેને સ્ટીરોઇડના ઈન્જેકાન આપવામાં આવી રહ્યા છે જેને અને આ વાયરસને આવેર હોવાથી વાયરસ દર્દીના શરીરમાં ઘર કરી જાય છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here