ધન(ઢ, ધ, ભ, ફ) રાશી પરથી છોકરા/છોકરીઓના નામ અને આ રાશી વિષે વિશેષ માહિતી જાણવા અહી ક્લિક કરો

0
3306

ધન(ઢ, ધ, ભ, ફ) રાશી પરથી છોકરા/છોકરીઓના નામ અને આ રાશી વિષે વિશેષ માહિતી જાણવા અહી ક્લિક કરો । all rashi name gujarati

ધન(ઢ, ધ, ભ, ફ) રાશી વિશે થોડી જાણકારી

સંસ્કૃત નામ  : ધન છે
નામનો અર્થ : ધનુષ્ય
ભાગ્યશાળી રંગ : પીળો

પ્રકાર : અગ્નિ પિત્ત-દ્વિસ્વભાવ
સ્વામી ગ્રહ : ગુરુ
નામાક્ષર : ભ,ધ,ફ,ઢ

ભાગ્યશાળી દિવસ/વાર : ગુરુવાર, શનિવાર

ધન(ઢ, ધ, ભ, ફ) રાશી | ધન રાશિ નામ । ભ અને ધ પરથી નામ । ધ પરથી નામ છોકરાના । રાશિ અક્ષર। ધ પરથી નામ બોય । gujarati rashi name । ભ અને ધ પરથી નામ છોકરા । ધન રાશિ નામ છોકરો । પરથી છોકરા ના નામ વાંચવા નીચે જરૂર વાંચજો અને તમારા મનપસંદ નામ જરૂર કમેન્ટ કરજો

  • ધેર્ય
  • ધ્રુમીલ
  • ધીરજ
  • ધનંજય
  • ધનીશ
  • ધનેશ્વર
  • ધનુષ
  • ધર્મ
  • ધરમ
  • ધારેશ
  • ધર્મવીર
  • ધર્મનંદ
  • ધર્મિલ
  • ધર્મરાજ
  • ધર્મી
  • ભાવિક
  • ભાવિન
  • ભાવેશ
  • ભવદીપ
  • ભાર્ગવ
  • ભદ્રેશ
  • ભવન
  • ભગવાન
  • ભગીરથ
  • ભાગ્યરાજ
  • ભરત
  • ભૌતિક
  • ભાવાર્થ
  • ભવિષ્ય
  • ભવ્યેશ
  • ભાવિત
  • ભવનીશ
  • ભેવીન
  • ભૈરવ
  • ભુમીશ
  • ભૂદેવ
  • ભવેશ
  • ભુવન
  • ધરમ
  • ધરમવીર

ધન(ઢ, ધ, ભ, ફ) રાશી પરથી છોકરા ના નામ વાંચવા નીચે જરૂર વાંચજો અને તમારા મનપસંદ નામ જરૂર કમેન્ટ કરજો

  • ધારા
  • ધારેશ્વરી
  • ધર્મી
  • ધારમી
  • ધમની
  • ધામીની
  • ધનપ્રિયા
  • ધનલક્ષ્મી
  • ધનીશા
  • ધનેશ્રી
  • ધનશ્રી
  • ધર્મિષ્ઠા
  • ધનિષ્ઠા
  • ધનુશ્કા
  • ધરતી
  • ધરિત્રી
  • ધાર્યા
  • ધાત્રી
  • ધ્વની
  • ધેતાંશી
  • ભારતી
  • ભદ્રા
  • ભગીતા
  • ભાગ્ય
  • ભૈરવી
  • ભક્તિ
  • ભામિની
  • ભાર્ગવી
  • ભારવી
  • ભાષા
  • ભાવના
  • ભાવી
  • ભાવિકા
  • ભાવિની
  • ભાવિતા
  • ભવ્યા
  • ભૂમિ
  • ભુમિકા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here