દીકરી વગરના જીવનની વ્યથા એક બાપને પુછો તો ખબર પડે. દીકરી ભલે ગમે ત્યાં હોય પણ હંમેશા મા બાપના દિલની નજીક હોય છે ગમે તેટલી મોટી થઈ જાય પણ મા-બાપને મનતો એમની ઢીંગલી જ રહે છે. જિંદગી તો મૃત્યુ પછી સાથ છોડી દે, પણ જિંદગીથી વધુ સાથ નિભાવે એ દીકરી….. હ્દયમાં ધબકતો ધબકાર દીકરી …..હ્દયમાં ધબકતો ધબકાર દીકરી…..દીકરી વગરનું ઘર એટલે વેરાન રણ અને ભયાવહ સ્મશાનભૂમિ….પિતાનો ચેહરો વાંચવામાં દિકરીથી વધારે હોશિયાર બીજું કોઈ નથી…..દીકરી આવે એટલે જીવનમાં ખુશીઓની સુગંધ આપોઆપ ઘોળાઇ જાય છે.
જેમને દીકરી હોય તે પિતાને હ્રદયનો એક ધબકારો પોતાને જીવવા માટે છે જયારે બીજો ધબકારો દીકરીના કાયમી સુખ માટે ઝંખતો ધબકારો છે. દરેક દીકરી પોતાને પિતાની દીકરી માને છે. જયારે દીકરો માનો દીકરો માને છે. કોઈ વાર દીકરી થી નાનકડી ભૂલચૂક થઇ જાય તો મમ્મી પપ્પાને ન કહેતી હોય આમ પપ્પાના હૈયાના સિંહાસન ઉપર પ્રેમને અભિષેક જીલવા જીવનભર એક દીકરી પિતાની નજરે ઉચ્ચ જીવન જીવવા ઈચ્છે છે. ક્યારેક પપ્પાની નજરે ઉતરતી છે એવું બતાવવા નથી માંગતી. તમે જોશો તો ખ્યાલ આવશે કે લગ્ન થયા પછી પોતાના સંતાનોના ઘેર હોય ૮૦ વર્ષની ઉમર હોય ગોરા ભરાવદાર શરીર સાથે ઘડપણ ની રેખાઓ હડિયા પાતું લેતી હોય. આવી માજીને કોઈ એકાએક પૂછે કે હે માજી ફલાણાભાઈની દીકરી છે ? તો તો તે ૮૦ વર્ષ ના માજી એટલા બધા રાજી રાજી થઇ જાય કે ના પૂછો વાત, કોઈ પણ દીકરીને પોતાના બાપને નામે ઓળખો તો તે રાજી રાજી થઇ જાય એનું નામ દીકરી.
यह हम नहीं कहते यह तो “खुदा ” कहता है की जब मैं बहुत खुश होता हूँ तो पैदा होती है बेयां ..!!! जरुरी नहीं रौशनी चिरागो से ही हो. बेटियां भी घर मैं उजाला करती हैं.. !!
दो सहेलियाँ वर्षों बाद मिलीं. . औपचारिक कुशलक्षेम के बाद एक ने दूसरी से पूछा..’कितने बच्चे हैं तुम्हारे ? ‘दो बेटियाँ हैं दूसरी ने हर्ष के साथ कहा’ पहली सहेली ने चेहरे पर सिकन लाते हुए कहा -:’हे भगवान, इस जमाने में दो बेटियाँ. मेरे तो दो बेटे हैं. मुझे भी दो बार पता चला था गर्भ में बेटी है,मैंने तो छुटकारा पा लिया.अब देखो कितनी निश्चिन्त हूँ’. ‘पहली ने कहा. ‘काश, तीस वर्ष पहले तेरी माँ ने भी तेरे जन्म से पहले ऐसा किया होता तब आज तू दो हत्याओं की दोषी न होती. तेरी माँ को एक ही ह्त्या का पाप लगता’. पास में खड़ी सहेली की इस बात पर घिग्गी बन्ध गई..!! उसके पास सर नीचे झुकाने के आलावा कोई चारा ना था..!! जरा सोचिए दोस्तों बात बहुत गहरी है…