#વાંચજો અને #આર્થિક_દાન_કરતા_રહેજો.
#કોમલબહેન_વિમલભાઈ_ભાલાળા આજે પ્રભુ શરણ પામ્યા છે. તેની દીકરી #મૈત્રી જે 4.5 વર્ષ ની છે તેણે આજે એના મમ્મી ને ખોયા છે..
આપણે હરિ ઈચ્છા માં તો કઈ કરી શકતા નથી પરંતુ પરિવાર ની દેવા ના દુઃખ માંથી જરૂર થી બહાર લાવી શકીએ છીએ..
મિત્રો.. #મૈત્રી_દીકરી માટે #આર્થિક_દાન ની #સરવાણી #વહેતી રાખજો…
કોમલ_બહેન ને હોસ્પિટલ માં દાખલ કર્યા ત્યારથી આજ સુધી માં 920000 જેવો ખર્ચો થયેલો છે 2 લાખ જેટલી #સહાય મળેલી છે હજુ પણ થોડી #સહાયની ખાસ જરૂર છે જેથી તેનો પરિવાર ને #દેણા માંથી બહાર આવે અને #મૈત્રી નું પાલન પોષણ વિમલભાઈ એના પપ્પા લાડકોડ થી ઉછેર કરી શકે.પહેલા મદદ કરો અને ખુબ શેર કરજો। ફૂલ નહિ તો ફૂલ ની પાંખડી મદદ કરજો મિત્રો આ પોસ્ટ ને ખુબ શેર કરવા વિનંત ફૂલ નહિ તો ફૂલ ની પાંખડી મદદ કરજો
Google pay મા મુશ્કેલી સર્જાય તો Phone pay અથવા ડાઈરેક્ટ ખાતા માં જમાં કરી શકશો.
Google pay , Phone pay , 98791 40524
Bank details :–
Account no :–2037104000001717
IFSC code :– IBKL0002037
Branch :– AMROLI , SURAT
#કોમલબેન_વિમલભાઈ_ભાલાળા નું #સરનામું ૨૧૬ , સરિતા વિહાર , સોસાયટી શેરી નં ૪ રેણુકા ભવન ની સામે , પુણા – બોમ્બે માર્કેટ રોડ સુરત.
મૂળ ગામ મોટા દેવળીયા તા. બાબરા જી.અમરેલી
હાલ દાખલ હોસ્પિટલ :વાત્સલ્ય મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ રાજકોટ
…………ફોન નંબર 0281 2380002……….માનવ સેવા એજ પ્રભુ સેવા છે કર ભલા તો હો ભલા