ધો.1થી8ના સરકારી શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સસ્તા અનાજની દુકાનેથી અનાજ મળશે વાંચો વધુમાં

0
258

ધો . ૧થી૮ના મધ્યાહન ભોજનના લાભાર્થીઓને ૧ . ૧૯ કરોડની સહાય ગીર – સોમનાથ જિલ્લામાં છાત્ર – વાલીના બેંક ખાતામાં મળવાપાત્ર સહાયની રકમ જમા કરી દેવાશે વેરાવળ તા ગીર સોમનાય છ %ાની સરકારી શાળામાં અભ્યાસ કરતા ધો . ૧ થી ૮ મધ્યાહન ભોજનના લાભાર્થી વિધાર્ષઓને આર્થિક સહાય આપવામાં આવશે અને કોરોના વાયરસના સંક્રમણના કારણે જીલ્લામાં રૂ . ૧ . ૧૯ કરોડથી વધુની રકમ ચુકવવામાં આવનાર .

સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસને મહામારી જાહેર કરવામાં આવી છે કોરાના વાયરસના સંક્રમણના કારણે દેશભરમાં ૨૧ દિવસ લોકડાઉનનો અમલ થઇ રહેલ છે . ગીર સોમનાથ જિલ્લામાં લોકડાઉનનો ચુસ્તપણે અમલ થઈ રહ્યો છે . જિ લ્લા કલેકટરે અજયપ્રકાશના માર્ગદર્શન હેઠળ સરકાર દ્વારા ગીર સોમનાથ જિલ્લાની સરકારી શાળામાં અભ્યાસ કરતા થી ના વિધાર્થીઓ માટે રૂ . ૧ . કરોડની આર્થિક સહાય કરી તેની ચુકવણી વિધાર્થીના સીધા બેન્ક ખાતામાં કરવામાં આવી રહી છે .

સમગ્ર દેશમાં લોકડાઉન અમલમાં આવતા પ્રાથમિક શાળાનું શિક્ષણ કાર્ય બંધ થવાના કારણે મધ્યાહન ભોજન કેન્દ્રો બંધ થયા છે . જેથી ગીર સોમનાથ જિલ્લામાં તા . ૧૬ માર્ચ થી તા . ૧૪ એપ્રિલ સુધી જિલ્લાની સરકારી શાળામાં પ્રાયમરીમાં ધોરણ ૧ થી ૫ અભ્યાસ કરતા વિધાર્થીઓને કુકીંગ કોસ્ટ મુજબ પ્રતિ દિન લેખે રૂા . ૪ . ૯૬ અને ધોરણ ૬ ૮ ના વિધાર્થીઓ પ્રતિ દિન લેખે અજયપ્રાણના માર્ગદર્શન હેઠળ સરકાર ૧ . ૯૬ ની ફુડ સિક્યુરીટી એલાઉન્સ આર્થિક સહાય એસ . એમ . સી . મારફત વિધાર્થી / વાલીના બેન્ક ખાતામાં જમાં કરવામાં આવશે .

જાહેર ૨ા બાદ કરતા ૨ ૧ દિવસની કુલ ૨કમ ૧ , ૧૯ , ૮૯ , ૩૨૫ ની આર્ધિક સહાયનું ચુકવણું કરવામાં આવી રહેલ ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકામાં રૂ . ૨૧ , ૫૬ , ૮૯૨ , તાલાળા તાલુકામાં રૂ . ૧૦ , ૦૩ , ૦૫૧ , સુત્રાપાડા તાલુકામાં રૂ . ૧૫ , ૯૮ , ૩૮૬ કોડીનાર તાલુકામાં રૂા . ૨ ૧ , ૦૭ , ૯૬૫ ઉના તાલુકામાં રૂા . ૩૫ , ૨૨ , ૦૭૩ અને ગીરગઢડા તાલુકામાં રૂ . ૧૬ , ૦૦ , ૯૫૯ આર્થિક સહાયની ચુકવણી કરવામાં આવેલ હોવાનું મધ્યાહન ભોજન નાયબ કલેકટર સીલ પરમારે યાદીમાં જણાવાયું ગીર સોમનાથ જિલ્લામાં મધ્યાહન ભોજન યોજનાનો લાભ લેતા વિધાર્થીઓને અનાજના કુપન અપાશે સરકારી શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સસ્તા અનાજની દુકાનેથી અનાજ મળશે સમગ્ર વિશ્વ કોરોના વાયરસ સામે ઝઝુમી રહ્યું છે .

કોરોના વાયરસ ફેલાય માટે સરકારે ૨૧ દિવસ માટે લોકડાઉનનો અમલ કરવામાં આવી રહ્યો ગીર સોમનાથ જિલ્લામાં લોકડાઉનનો ચુસ્તપણે અમલ થઈ રહ્યો છે . જિલ્લાની સરકારી શાળાઓમાં શિક્ષણ કાર્ય બંધ આર્થિક સહાયની યુવતી કરવામાં થવાના કારણે મધ્યાહન ભોજન કેન્દ્રો પર બંધ થયા છે . જિલ્લા કલેકટર અજયપ્રકાશના માર્ગદર્શન હેઠળ સરકારે જિલ્લાની સરકારી શાળામાં અભ્યાસ કરતા અને મધ્યાહન ભોજન યોજનાનો લાભ લેતા વિધાર્થીઓને અનાજ મેળવવા માટેના કુપનો આપવામાં આવશે . જે અનાજ સસ્તા અનાજની દુકાનેથી આપવામાં આવશે ગીર સોમનાથ જિલ્લાની સરકારી શાળામાં અભ્યાસ કરતા અને મધ્યાહન ભોજન યોજનાનો લાભ લેતા ધો . ૧ પી ના વિધાર્થીઓને અનાજ મેળવવા માટે રકમ કુપન આપવામાં આવશે .

8જે તે સરકારી શાળાના આચાર્ય દ્વારા વિધાર્થીઓને કુપન વિતરણ કરવામાં આવશે . આ કુપનથી સસ્તા અનાજનીફાનેથી ઘઉં અને ચોખા આપવામાં આવશે . વેરાવળ તાલુકામાં ૪૪ , ૮૯૦ , તાલાળા તાલુકામાં ૨૦ , ૮૪૭ સુત્રાપાડા તાલુકામાં ૩૩ , ૨ ૨૬ , કોડીનાર તાલુકામાં ૪૩ , ૮૫ , ઉના તાલુકામાં ૭૩ , ૧૪૩ . અને ગીરગઢડા તાલુકામાં ૩૩ , ૨૩૫ સહિત કુલ , ૪૯ , ૧૮૫ કિ . ગ્રામ અનીજ આપવામાં આવનાર હોવાનું મધ્યાહન ભોજન નાયબ ક્લેકટર સીલ પરમારની યાદીમાં જણાવાયુ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here