મોબાઈલ ફોનમાં દર મહિને 35 રૂપિયાનુ રિચાર્જ કરાવો છો તો વાંચો પુરી માહિતી થઇ જાવ જાગ્રત

0
509

મુદ્દાની વાત:મેં એમને પુછ્યું : મેડમ હું 10 વર્ષથી આપનો ગ્રાહક છું. શું આપ જણાવી શકો કે ભારતમાં વોડાફોનના ગ્રાહકોની સંખ્યા કેટલી?એમણે કહ્યું કાંઈક 22કરોડ + (એમાય હાલમાં આઈડિયા અને વોડાફોન એક થઈ ગયેલ છે/ ખરીદી લિધી છે.)…મેં સિમ લેતા સમયે રૂ 300 રોકડા ચુકવેલ. એ સમયે કંપનીએ મને કહેલું કે આ સિમની વેલીડિટી આજીવન રહેશે અને આજે અચાનક કંપનીએ નિયમ ચેન્જ કરી 35રૂ/ મહિના ફરજીયાત કરી નાંખ્યા. કોને પુછીને? શું તમે ભારત સરકારના ગ્રાહક સુરક્ષા વિભાગને જાણ કરી છે.?બીજી વાત એ કે એક મહિનાના એક ગ્રાહક પાસેથી તમે 35 રૂ લો છો ગુણ્યા 20 કરોડ કરો..!
જવાબ છે 7000000000 (સાત અબજ/ સાતસો કરોડ)બેન તમે એક મહિનામાં કોઈપણ જાતનો ખર્ચ કર્યા વગર , એક પણ એમ્પલોય ની નિમણુક કર્યા વગર સિધ્ધા 7 અબજ રૂપિયા ભારત દેશના ખીસ્સા માંથી ખંખેરી લીધા. પછી તમે રાફેલમાં અટલા, ને ફલાણા માં અટલા એમ રોંદણા રોવો છો શું આ ઉઘાડી લુંટ નથી.?તોય મજાની વાત એ કે પેટ્રોલમાં 1.5 રુપિયા પ્રતિ મહિના વધે તો દેકારો કરવા વાળા આપણે આ 35 રૂપિયા પ્રતિ મહિના વધિ ગયા એ વાત પર હજી ચુપ છીયે..!ભારત કાંઈ ગરીબ નથી . આ લોકો જાણી જોઈને આપણને ગરીબ બનાવે છે..!જય ભારત…..જય માતૃભુમી…..તમે વેપારી પાસે થી કોઇપણ વસ્તુ ની ખરીદી કરો તો..વેપારી તમને નથીં કહેતાં કે આ ચોખા 28 દીવસ મા ખાય ને પૂરા કરી નાખજો, અને 29 મા દિવસે ફરજિયાત નવા ચોખા લેવા જ પડશે,…આવુ કોઈ વેપારી નથી કહેતું.તો રિચાર્જ 28 દિવસે ફરજિયાત કરાવવું જ પડશે તેં vodaafon, airtel, idea ની ખુલ્લી દાદાગીરી જ કહેવાય..ગ્રાહક ને હક છે ખરીદેલુ ગમે ત્યારે વાપરવાનો…..ફરજિયાત રૂપિયા ખર્ચી ને રિચાર્જ કરી ને 28 દીવસ મા પુરુ કરી જ નાખવાનું,
ના કરો તો બીજે દિવસે (29 મા દીવસે) તમે નેટ યુઝ ના કરી સકો, કોલ, sms, પણ ના કરી સકોં..જાગો ગ્રાહકો જાગો..
વિરોધ કરો,તમે પણ મોબાઇલ યુઝ કરો છો,
મોંઘુ ના પડે અને કમ્પની ઓ તેની ફરજિયાત રિચાર્જ કરવાની દાદાગીરી બન્ધ કરે માટે……આ બન્ને મેસેજ ખૂબ જ ફેલાવો…… ગ્રાહક સુરક્ષા મંડળ અમદાવાદ……

@ પોસ્ટ કરનાર જાગૃત નાગરિક…….✍?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here