વસંત માથી વર્ષાૠતુ … ગ્રીષ્મ ઋતુચર્યા ને બદલે અચાનક વર્ષા ૠતુચર્યા ….
એટલે જ ઋતુ મીટર બનાવ્યું હોય, તો આયુર્વેદ નો અમલ કરનાર ને સહાય મળી શકે. પ્રોગ્રામર ઋતુ એનાલિસિસ મીટર બનાવવા પ્રયત્ન કરશે.
આમ તો જે પુસ્તકોનો અભ્યાસ કરવાની જેમ પોતાની અંદરની વૃત્તિઓનો અભ્યાસ કરે, તો અંદરથી શું ખાવું, શું ન ખાવું, એની *સ્વચર્યા* આપમેળે ખબર પડી શકે.
સ્વાધ્યાય એ જ સ્વચર્યા છે. આયુર્વેદ નો અર્થ જ સ્વચર્યા. આયુ એટલે સ્વ (શરીર, મન, આત્મા) અને વેદ એટલે જ્ઞાન
જેની ચિંતા હતી જેને ઓળખતા હતા એમને જાણ કરી ને પણ બચાવી લીધા આપડે.
પણ કુદરત / પ્રકૃતિ ના સંતાનો ને આપડે ભૂલી ગયા અને એ કુદરત ના ખોળે કાયમ માટે સુઈ ગયા.