શ્રી આઇ ખોડલ માં
“મારા ભક્તને ખોટ પડે ને
મારો છોરું મને પોકારે ને
હુ વીજળી ચમકારે નો આવું
તો હુ ખમકારિ ખોડીયાર નઈ.
ખોડીયાર જયંતી ની આપને અને
આપના પરિવાર ને હાર્દિક શુભેચ્છા
ખમ્મા રે ખોડીયાર માવડી તને લળી લળી લાગું પાય,
હે માડી તું તો જાગતી છે જોગમાયા.
દશે દિશાએ તારી નામના ને તારો ગાજે છે જયજયકાર
હે માડી તું તો જાગતી છે જોગમાયા.
આશા ભર્યા તારે આંગણે સૌ આવે છે નર ને નાર
ખોડલ નું ખોટું નહીં ..
ખોટા ની માં ખોડલ નહીં..
માં ખોડીયાર જયંતી
ની હાર્દિક શુભકામનાઓ ..
આખાય જગમાં તારો વાસ…
દુઃખિયા આવે તારે પાસ….
ઘરઘરમાં તારા દિવડાનો પ્રકાશ…
ખુણેખૂણે તારા નામકેરો અજવાસ…
તારા દર્શનમાત્રથી ના રહું હું ઉદાસ….
મારી માવડી ખોડલ તું જ છો અમારે ખાસ.
આઈ શ્રી ખોડીયાર જયંતી ના આપ સૌને વધામણાં હાથે ત્રિશુલ, કાને કુંડળ, ખોડંગાતી ચાલ, માથે ટીલડી મગર અસવારી, આઈ ખોડલ તું જ આધાર.
ખોડીયાર જયંતિ ની શુભેચ્છા
માં ખોડીયાર આપ સૌને સુખ, શાંતિ અને સમૃદ્ધિ અર્પે એવી પ્રાર્થના..