મીન(ચ,ડ,ઝ,થ) રાશિ પરથી છોકરા/છોકરીઓના નામ અને આ રાશિ વિષે વિશેષ માહિતી જાણવા અહી ક્લિક કરો

નામકરણ મીન(ચ,ડ,ઝ,થ)

દરેક માતા પિતાની એવી ઈચ્છા હોય છે કે પોતાના બાળકનું નામ બધા કરતા અલગ હોય કારણકે બાળકનું નામ તેનું ઓળખ બને છે આથી લોકો યુનિક નામ પસંદ કરે છે અમે આપના માટે લાવ્યા છે દ, ચ, ઝ, થ અક્ષરો પરથી બાળકોના યુનિક નામની યાદી. મીન રાશિમાં ચ,ડ,ઝ,થ અક્ષરનો સમાવેશ થાય છે

મીન(ચ,ડ,ઝ,થ) રાશિ પરથી છોકરા નામ :

ચિંતન

ચક્રપાણી
ચાણક્યા
ચંદક

ચિદાનંદ
ચિત્રાંગ
ચૈતન્ય
ચક્રવર્તી
ચંચલ
ચંદ્રભાણ
ચિરાયુ
ચિરંજીવ
દિપેશ
દર્શક
દિગંત
દિવ્ય
દિવ્યાંશુ
દેવેન
દિશાંક
દિવવ્રત
દિપ્તાંશુ
દર્પણ
દ્રુપદ
દેવ
દૈવિક
દર્શ
દર્શિલ
દિવિત
દ્વિત
દાનિશ
દૈત્રી
દર્શી
ચતુર્ભુજ
ચિદાકાશ
ચિદાત્મા
ચિદંબર
ચિન્મય
ચિરાયુ

દત્ત
દિવાકર
દેવાયત
દેવેન
ચકોર
ચેતન
ચક્રેશ
ચંદક
ચિંતવ
ચિત્રકેતુ
ઝૈદ
દીપેન્દુ
દેવાગ્ય

મીન(ચ,ડ,ઝ,થ) રાશિ પરથી છોકરીના નામ :

દર્શી
દાર્શી
દત્તી
દેલાક્ષી
દિપાશ્રી
દેવજ્ઞા
દિશાની
દિનિતા
દિપ્રા
દિવિ
દારિકા
દર્પના
દયિતા

દ્વીજા
દ્વિતીયા

દૂર્વા
દેવી
દેવલ
દયા
દીપા
દિત્યા
દિત્સા
દ્રુમા
ચિત્રા
દર્શિની
દિપ્તા
ચૌલા
ચૈતાલી
ચારુલ
દેવ્યાની
દેવિકા
દૈત્રી
દર્શાની
દેવાંશી
દેબીના

દૈવી
દેવાંગી
દારિકા
દીના
દીપિતા
દીપ્તા
દધીજા
ચહક
ચહેલ
ચંદ્રા
ચાર્મી
ઝંખના
ઝાંઝર
ઝલક

મીન રાશિ પરથી છોકરાના નામ | મીન રાશી | મીન રાશી પરથી નામ | મીન રાશી છોકરાનું નામ | મીન રાશી છોકરીનું નામ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *