કોરોના વાયરસ કઇ રીતે નાશ પામે છે તેની સચોટ માહિતી વાંચો અને શેર કરો

0
185

કોરોના વાયરસ જીવંત જીવ નથી. નખ લાંબા ન રાખવા જેથી વાયરસ એમાં છૂપાઈ ના શકે

કોરોનાને મારવા 65 % આલ્કોહોલની જરૂર છે. આલ્કોહોલ કે આલ્કોહોલનું કોઈ પણ મિશ્રણ ચરબીને 65 % સુધી ઓગાળે છે

સૌથી સ્ટોન્ગ વોડકામાં 40 % આલ્કોહોલ હોય છે. Wડાંની સપાટી સપાટી છિદ્રાળુ છે તેથી વાયરસ નિક્યિ હોય છે .

કોરોના વાયરસ ચરબીના રક્ષણાત્મક સ્તરથી ઘેરાયેલો પ્રોટીન અણુ છે. કોરોના વાયરસ શરીરના કોષોના સંપદ્માં આવે છે

૫ડાં ઝાટક્વાથી એ હવામાં ફેલાય છે ‘ અને તે ૩ ક્લાક સુધી રહી શકે છે અને તમારા શરીરમાં પ્રવેશી શકે ……

પ્રાકૃતિક રીતે ઠંડું હોય કે એસીથી ઠંડું વાતાવરણ તેમાં કોરોના વાયરસ વધુ સ્થિર રહી શકે છે , શુષ્ક , ગરમ અને પ્રકાશિત વાતાવરણમાં કોરોના વાયરસનો નાશ જલદી થાય છે .

આ વાયરસ ખૂબ જ નાજુક છે પણ ચરબીના સ્તરને કારણે તે સુરક્ષિત છે,કોરોના વાયરસને મારી શકાતો નથી પણ પોતાની રીતે તે નષ્ટ થાય છે

કોરોના વાયરસને મારવા માટે સ્પિરિટ કે વોડકા પણ કામ નથી કરતું, ચરબીને ઓગાળે છે એટલે હાથ , કપડાં અને બીજું સાબુ કેડિટરજન્ટ શ્રેષ્ઠ ઉપાય છે સાબુના ફીણ ચરબીને તોડે છે

બંધિયાર જગ્યામાં વાયરસ વધારે હોઈ શકે જ્યારે ખુલ્લામાં ઓછા ગ્લિસરીન ઉપયોગમાં આવી શકે કારણ કે તેમાં 65 % આલ્કોહોલ હોય છે

પેરોક્સાઈડ વાયરસ પ્રોટીનને ઓગાળે છે પણ એનાથી ચામડીને નુકસાન થાય છે ઉપયોગમાં લીધેલાં કેના લીધેલાં ક્યડાં , બેડશીટ કે કંઈ પણ ઝાટકો નહીં

એક ભાગ બ્લિચ અને પાંચ ભાગ પાણીનું મિશ્રણ પ્રોટીનને અંદરથી ઓગાળે છે .’ જીવાણુનાશક કામ નથી કરતા કારણ કે વાયરસ બેક્ટરિયાની જેમ જીવંત નથી સાબુ , આલ્કોહોલ અને ક્લોરિન બાદ વધારે ઓક્સિજનવાળું પાણી ઉપયોગી છે

ચરબીનું સ્તર તૂટતાં પ્રોટીન અણુ પોતાની રીતે નષ્ટ થાય છે

વાયરસ તંદુરસ્ત ચામડીની અંદર નથી પ્રવેશી શકતો વાયરસ ઠંડા , અંધારાવાળા વાતાવરણમાં ખૂબ જ સ્થિર રહી શકે છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here