સાદગી , જુસ્સો અને મહેનતથી જીવનમાં ભળી ‘ લિજ્જત ’ બે ચોપડી ભણેલા જસવંતીબહેન 93 વર્ષે પણ ગૃહઉદ્યોગનું સંચાલન કરે છે 9 દાયકા વટાવી ચૂકેલા વ્યક્તિની આપણે કલ્પના કરીનેં તો સામાન્ય રીતે ને નાની મોટી બીમારીથી ધરાયેલી અને અશક્ત હોય એવું કહી શકીએ , પણ મુંબઇમાં ચીરા બજા૨ , ગીર ગામમાં રહેતા જસવંતી બહેનની તંદુરસ્તીને જોઈને આપણી આંખો માથા પંથી પોળી થઇ જાય , 9૩ વર્ષે પણ મહિલા ગૃહ ઉદ્યોગનું સંચાલન કરનાર જસવંતીબહેને 66 વર્ષ પહેલાં લિજજત પાપડનો પાયો નાંખ્યો હતો . મૂળ ગુજરાતી પણ મહારાષ્ટ્રના ખપોલી જેવા નાનકડાં ગામમાં જન્મેલી જસવંતી બાનો ઉછેર સામાન્ય પરિસ્થિતિમાં પાંચ ભાઇ ભાડું વચ્ચે થયો હતો વખતે દીકરીમોને ખાસ કઈ શિક્ષણે આપવામાં આવતું ન હોવાથી જસવંતીબા માંડ બે ચોપડી ભણેલા હતા , 17 માં વર્ષે લગ્ન કરી સાસરે આવી ગયા , લગ્ન બાદ પરિવાર અને ત્રણ સંતાનોને ઉછેરમાં સમયે ક્યાં જતો રહ્યો એની ખબર ન રહી પરંતુ બાળકો સ્કૂલે જતાં થયા એટલે બપોરે નવરાશની પળો મળતી . જસવંતીબા કહે છે , “ બપોરે અમે ચાલીની બધી બહેનો ભેગી થઇ કોઇની પંચાત કરવી એના કરતાં કંઇ પ્રવૃત્તિ કરીએ તો કેવું ? એવું વિચાર્યું , અમે બધા અભણ હતા એમને બીજુ કંઈ તો આવડે નહીં એટલે પછી અડદના પાપડ બનાવવાનું નકકી કર્યું . મને યાદ છે , એ વખતે બજારમાંથી આઠ આનામાં ક્લિોના ભાવની અડદની દાળ અમે લઈ આવ્યાં હતાં . પછી દળીને મસાલો કરી પાપડ બનાવ્યો . તૈયાર થયેલાં પાપડ પહેલી વખત પુરુષોત્તમ દત્તાણીબાપાને આપ્યા . એમનું ખૂબ નામ માતું . એમના માર્ગદર્શન હેઠળ ધીરેધીરે પાપડનું પેકિંગ , ગૃહ ઉદ્યોગનું નામ રજિસ્ટ્રશન કરતા ગયા . શરૂઆતમા લજજત ‘ અને પછી લિજજત ‘ નામ પાડ્યું . અમારી ગુપ્ત ઉદ્યોગને વિકસાવવામાં ખાદી ગ્રામ ઉદ્યોગે સહકાર આપ્યો સાદગી ભર્યું જીવન જીવતાં અને ઘરનું ભોજન જ જમતા જસવંતીબાએ પગમાં ક્યારેય ચંપલ પહેરી નથી . મા ઉમરે પણ તેઓ ટ્રેનમાં મુસાફરી કરે છે . નાની ઉંમરે વિધવા બનેલા જસવંતીબા મહેનતની કમાણીનું ખાવામાં જ માને છે . સવારે પાંચ વાગે નિત્યક્રમ પતાવીને ગૃહ ઉદ્યોગના કામે વળગી જનારા જસવંતીબાનો આ ઉમરે પણ જોમ અને જુસ્સો યુવાનોને શરમાવે એવો છે . દાયકાઓથી એક સરખા ટેસ્ટને જાળવી રાખવા પાછળનાં કારણ અંગે જસવંતીબા “ પાપડમાં મસાલા કરવાની ફોર્મ્યુલા બનાવી છે . એ માટે લોટ બાંધતી બહેનોને ટ્રેનિંગ આપવામાં આવી છે . જ્યાં નવી શાખા ખોલવામાં આવે ત્યાં ત્રણ મહીના રહીને નવોની બહેનોને પદ્ધતિસર તાલીમ આપું છું . તે પછી હૈદરાબાદ હોય , લખનઉ હોવ કે ભોપાલ શોપ . બહેનો નવરારાની પળોનો ઉપયોગ કરી આત્મનિર્ભર બને તે હેતુથી ભારતભરમાં વિવિધ શહેરમાં શાખા ખોલવામાં આવી છે . ” સતત છ દાયકા સુધી પોતાનું નામ અને શાનું જાળવી રાખવી ને બહુ અઘરું કામ છે . જે અંગે જસવંતીબા કહે છે , કોઇપણ કામ કરીને તો એમાં સમસ્યાનો તો આવે , ઘણી વખત માલ રિજેક્ટ થઈ જાય એવું પણ બને . પરંતુ હિંમત નહીં હારવાની અને નમ્રતા રાખિ તો આગળ વધાય . લિજજતનું નામ ખરાબ ન થાય એનું ખાસ ધ્યાન રાખ્યું છે . ‘ પોણા ભાગનું જીવન લિજજતને અર્પણ કરનારા જસવંતીબા માટે લિજત જ સર્વોપરી છે અને તેમના માટે એના વગરના જીવનની કલ્પના કરવી મરણ છે .લિજજત પાપડની શરૂઆત 1955 માં સાત મહિલાઓથી થઇ હતી . આજે 45 હજાર બહેનો આ ગૃહ ઉદ્યોગ સાથે જોડાયેલી છે 6 દાયકા પહેલાં લિજ્જત પાપડની શરૂઆત કરનારા જસવંતીબહેન ત્યારે 10 બાય 12 ની રૂમમાં રહેતાં હતાં અને આજે પણ એં જ રૂમમાં રહે છે .
બે ચોપડી ભણેલા જસવંતીબહેન 93 વર્ષે પણ ગૃહઉદ્યોગનું સંચાલન કરે છે અને કરે છે કરોડોનુ ટર્ન ઓવર

Next time I read a blog, I hope that it won’t fail me as much as this particular one. After all, Yes, it was my choice to read through, but I really thought you’d have something useful to say. All I hear is a bunch of crying about something that you could fix if you were not too busy looking for attention.
Incredible benefits for you, friends and family that go on offering.
This impressive life changing service is what you’ve been waiting on!
The next time I read a blog, I hope that it won’t fail me just as much as this particular one. I mean, I know it was my choice to read, nonetheless I really thought you’d have something useful to say. All I hear is a bunch of complaining about something that you can fix if you were not too busy searching for attention.
Amazing is the very best performance application as well as time administration tool that you will find.
Incredible is the very best performance app and also time management tool that you will discover.
Sensational is a desktop computer application that will certainly change the method you help the better!
Get the most out of your day with this fantastic item!
Good web site you’ve got here.. It’s hard to find quality writing like yours these days. I honestly appreciate individuals like you! Take care!!
Get one of the most of what you want and this will aid!
proven method for increasing performance, happiness and also performance .