25 વર્ષથી નીચેના યુવક યુવતીના પ્રેમલગ્નમાં મા બાપની સહી ફરજીયાત હું આ કાયદા સાથે સંમત છું તમે હોય તો આગળ મોકલો

એક ડેમ સાચી વાત છે હું આ કાયદા સાથે સંમત છું તમે હોય તો આગળ મોકલો

25 વર્ષથી નીચેના યુવક – યુવતીના પ્રેમલગ્નમાં મા – બાપની સહી કરયિાતની માંગણી ઉઠાવાશ લગ્ન નોંધણીના કાયદામાં ફેરફારની માંગણી સાથે જનજાગૃતિ અભિયાનની તૈયારીઓ

અનામત આંદોલન બાદ પાટીદાર સમાજ દ્વારા પિતાની વિરુદ્ધ ભાગીને કરાતાં પ્રેમલગ્ન સામે કાયદામાં ફેરફારની માંગણી સાથે મોટાપાયે ન જાગૃતિ અભિયાન હોય ધરવા તૈયારી કરાઇ . જેમાં 25 વર્ષથી નીચેનો યુવક યુવતીને પ્રેમલગ્ન કરવા હોય તો બાપની સહી ફરજીયાત સહિતની પાંચ માંગણીઅો ઉઠાવવામાં આવશે . દરેક સમાજમાં નારીની રક્ષાને લઇ ચિંતા જોવા મળે છે

સમાજ અને મળતી વધારે પડતી છૂટના કારણે દીકરા – દીકરીઓ દ્વારા મોબાઈલનો દૂરુપયોગ કરવો , શાળા કોલેજ ટ્યુશન ક્લાસના બાને ચહેરા પર દુપટ્ટો બાંધી અથવા વેશપલટો કરીને બાર રૂખડવા જવું ખોય વ્યસન અને ફેશનમાં અરબાઇ થતું યુવાધન ખોટા રસ્તે ભટકી રહ્યું છે . પરિવારને અંધારામાં રાખી ઘરેથી ભાગી ભગાડી જઈ પ્રેમલગ્ન કરનાર આજના આધુનિક સમાજના સંતાનો સમય જતાં યોગ્ય પાત્રના અભાવે ભયંકર અને ગંભીર ભૂલો કરી પોતાના ઉજળા ભવિષ્યને ઓશિયાળું અને અંધકારમય બનાવી રહ્યા છે . જેને અટકાવવું દરેક સમાજની ફરજ ત્યારે સુતેલા સમાજના લોકોને જગાડવાનું ભગીરથ કાર્ય લઈને

નારી એક્તા ગ્રુપની મહિલાઓ જનજાગૃતિ માટે નીકળી છે મહિલાઓ સોમવારે સર્વ વિધાલય કેમ્પસની પાછળ આવેલા 27ના મેદાન ખાતે વિશાળ જનજાગૃતિ સભા અને રેલીનું આયોજન કરાયું

પ્રેમ લગ્ન કાયદામાં ફેરફાર

15વર્ષથીતના યુવક કે યુવતીને પ્રેમ કરવા હોય તો મા – બાપની સહી કરજીયાત હોવી જોઈએ , 2 . સાક્ષીમાં સહી કરનાની ઉંમર 35 વર્ષથી વધુ હોવી જોઈએ . છોકરી જે વિસ્તારની હોય તે કોર્ટમાં જ પ્રેમલગ્નની નોંધણી થવી જોઈએ . .

તલાટીની હાજરીમા થતા પ્રેમ લગ્ન બંધ થવા જોઈએ

. 55વર્ષ પછી પ્રેમલગતમાં યુવક સરકારમાં એક લાખ રૂપિયા જમા કરાવે .

Leave a Comment