આજ ની પોઝિટિવ સ્ટોરી. એક પત્ની ને રિપોર્ટ માં પોઝિટિવ આવ્યો તો એનો પતિ એને તેમના ઘરે લાવ્યો પછી તેમની પત્ની રડતા રડતા બોલી કે તમે મારી સાથે ના રેસો મારો પોઝિટિવ રિપોર્ટ છે તમને પણ ચેપ આવી જશે ને કદાચ તમે પણ મારી સાથે મૃત્યુ પામસો …આ સાંભળતા ની સાથે પતિ એ પત્ની નો હાથ પકડીને કીધું અરે ગાંડી તારી સાથે જીવી લીધું તો મારવા માં શેનો ડર હોય …પત્ની કે..મતલબ …તો પતિ કે તારી સાથે જીદગી જીવતા જેટલો આનંદ મને નાઈ આવ્યો એટલો આનંદ મને તારી સાથે મારતા આવશે અને જો આમ સાથે રહવાથી માણસ મરી જાય તો તારા વગર ની જીંદગી કરતા તો તારી સાથે ની મોત મને વધારે વાલી લાગશે આ સાંભળી પત્ની રડી પડી ને ભેટી પડી સાથે 15 દિવસ રાઈ ને સાથે રિપોર્ટ કરવા ગયા તો નેગેટીવ આવ્યો …વાત રિપોર્ટ ની નાઈ પણ વિશ્વાસ અને પ્રેમ ની છે.
વાત તો એ છે કે લોકો બીમારી ને કારણે માણસાઈ પણ ભૂલી ગયા છે …પણ લોકો એ નથી જાણતા કે બીમારી તો આજ છે ને કાલ નથી પણ સબંધ તો જિંદગી ભર રહેશે માટે પ્લીઝ અગર કોઈ ને પણ ઘર માં પોઝિટિવ આવે તો સાથ આપો આ એજ સમય છે જ્યાં એ લોકો ને તમારી જરૂર છે…….