ઘરે બેઠા લગ્ન નોંધણીનું પ્રમાણપત્ર મેળવવા માટે સંપૂર્ણ માહિતી વાંચો અને શેર કરો

લગ્ન નોંધણીનું પ્રમાણપત્ર મેળવવા માટે(સુરત મહાનગર ની હદ વિસ્તાર માટે)

જરૂરી પુરાવાઓ

વર અને કન્યાનું શાળા છોડ્યાનું પ્રમાણપત્ર / જન્મદાખલો
• વર અને કન્યાનું રેશનકાર્ડ / લાઈટબીલ / વેરાબીલ
• વર અને કન્યાનું આધારકાર્ડ / વોટીંગકાર્ડ / ડ્રા.લાઇસન્સ / પાનકાર્ડ
• લગ્નની કંકોત્રી (કન્યાપક્ષ તરફની)
• લગ્નનો વર અને કન્યાનો સંયુક્ત ફોટો
• ૨ સાક્ષીના આધારકાર્ડ / વોટીંગકાર્ડ / ડ્રા.લાઇસન્સ
• લગ્નવિધિ કરાવનાર મહારાજ નો આધારકાર્ડ / વોટીંગકાર્ડ / ડ્રા.લાઇસન્સ

ખાસનોંધ-
• જે ઝોન વિસ્તારમાં લગ્નવિધિ કરવામાં આવી હોઈ તે ઝોન ની પાલિકા કચેરીએ આવેદન કરવાનું રહેશે.
• વિનામૂલ્યે ફોર્મ ડાઉનલોડ કરવા માટે નીચે આપેલ લિંક નો ઉપયોગ કરી શકો છો.
https://www.suratmunicipal.gov.in/Downloads/OnlineForms

શ્રી સી.આર.પાટીલ ઓફીસ ડિજિટલ હેલ્પલાઇન વોટ્સએપ નંબર-02612300000 આભાર…

Leave a Comment