આ પરીક્ષામાં જે બાળક પાસ થાય છે તે બાળક ભણવા નો બધોજ ખર્ચ કેન્દ્ર સરકાર તરફથી મળે છે આ માહિતી ખાસ શેર કરો

0
428

ગુડ ન્યૂઝ…..ધોરણ.૫ માં લેવાતી નવોદય વિદ્યાલય માટે ના પરીક્ષા ના ફોર્મ ભરવા ના ચાલુ થઇ ગયા છે….જેમનું બાળક ધોરણ ૫ માં હાલ ભણતું હોય તે બાળક આ પરીક્ષા આપી શકે છે….

પરીક્ષા માં જે બાળક પાસ થાય છે તે બાળક ભણવા નો બધોજ ખર્ચ કેન્દ્ર સરકાર તરફથી મળે છે….આ વખતે ફોર્મ ઓનલાઇન ભરવા ના ચાલુ કરવા માં આવેલ છે..

જવાહર નવોદય પ્રવેશ પરિક્ષા -2019

ઓન લાઇન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ -15/09/2019

પરીક્ષા ની તારીખ -11/01/2020
☑ ડોક્યુમેન્ટ:

નિશાળેથી આપેલ સહી સિક્કા વાળુ ફોર્મ

વિદ્યાર્થીનો પાસપોર્ટ સાઇઝનો ફોટો,

વિદ્યાર્થી તથા વાલીની ફોર્મમા સહી,

આધારકાર્ડ

આ માહિતી ખાસ શેર કરો કારણ કે આ માહિતી ઘણા ઓછા લોકોને ખબર હોય છે, ગરીબ તથા હોશિયાર વિદ્યાર્થીને આનો લાભ મળે તો પૂણ્યનુ કામ થશે, તેથી બીજા મિત્રો, શિક્ષકો અને વાલીઓને ખાસ મોકલો.

“જવાહર નવોદય વિદ્યાલયમાં ધોરણ 6ની પ્રવેશ પરીક્ષા તા.6, એપ્રિલના રોજ યોજાશે, જેમાં જુનાગઢ જિલ્લાના 3173 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપશે.”

ભારત સરકારના માનવ સંસાધન વિકાસ મંત્રાલય સંચાલિત જવાહર નવોદય વિદ્યાલયની શૈક્ષણિક વર્ષ 2019-20ની ધોરણ 6ની પ્રવેશ પરીક્ષા તા.6, એપ્રિલ, 2019ના રોજ યોજાનાર છે. જેમાં જૂનાગઢ જિલ્લાના 3173 છાત્રો પરીક્ષા આપશે. આ પરીક્ષા સવારે 11:30 થી બપોરે 1:30 સુધી યોજાશે. આ પરીક્ષામાં પાસ થનાર છાત્રોને જવાહર નવોદય વિદ્યાલયમાં પ્રવેશ અપાશે, જેને સીબીએસસી કક્ષાનું શિક્ષણ ઉપરાંત નિ:શુલ્ક ભોજન તથા રહેવાની સુવિધા અપાશે. જે વિદ્યાર્થીઓએ પરીક્ષા માટેનું ફોર્મ ભર્યું હોય તેવા વિદ્યાર્થીઓને નીચેની વેબસાઇટ ઉપરથી પ્રવેશપત્ર મેળવી લેવાના રહેશે.
https://www.nvsadmissionclasssix.in/nvs6reg/homepage

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here