ખેડૂતોને હવે ખેતરોમાં દવા છંટકાવવાથી મળશે છુટકારો આવી ગયું છે જીવાત મારવાનું મશીન

0
460

જાગો નાગરિક જાગો ! વર્ષો પછી એક દિવસ એવો આવશે કે લોકો અનાજ ઓછું પરંતુ દવા વધુ ખાતા હશે.આથીજ દરેક ખેડૂત મિત્રોને મારા તરફથી એક સૂચન છે કે હવે ખેતરોમાં દવા છાંટવાનો ઉપયોગ ઓછો કરે બને તો સાવ નહીવત કરે. જેથી આપણી આવનારી પેઠી સાવ નીરોગી રહે આજની મોંઘવારી પ્રમાણે તમે આખા વર્ષ દરમિયાન હિસાબ કરજો દવા છંટકાવમાં કેટલો ખર્ચ થયે છે પરંતુ હું તમે આજ એક એવી વસ્તુની વિષે વાત કરું છું જે તમારે ફક્ત એક વખત જ દવા કરતા ઓછા ભાવમાં ખેતરમાં લગાવવાથી કેટલાય વર્ષો સુધીનો ખર્ચો બચી જશે અને તમારું અને જે લોકો તમારા ખેતરમાંપાકેલ અનાજ ખાય છે તેનું સ્વાસ્થય પણ સારું રહેશે. આનું નામ છે Insert Killer Machine. આ મશીનને તમારા ખેતમાં ફક્ત એક વખત લગાવવાથી વર્ષો સુધી કોઈ ખર્ચો કરવાન્બી જરૂર નહિ પડે અને આવનારી પેથી પણ નીરોગી રહેશે. સાવ ઓછા ભાવમાં દરેક ખેડૂતોને પરવડે એવા ભાવમાં આ મશીન આસાનીથી મળી શકશે.   આ મશીન વિષે વધુમાં માહિતી વાંચવા માટે નીચે સુધી આર્ટીકલ વાંચો, આ માહિતી બને એટલી વધુમાં વધુ શેર કરો જેથી દરેક ખેડૂતો ઓછા ખર્ચમાં અને વધુ સારા પરિણામ સાથે ઓર્ગેનિક ખેતી કરી શકે, આમારો મુખ્ય હેતુ લોકોના દવાથી છુંટકારો મેળવવાનો છે

ખેડૂતોને હવે દવા છંટકાવવાથી મળશે છુટકારો આવી ગયું છે જીવાત મારવાનું મશીન આ માહિતી વધુમાં વધુ શે કરો જેથી અનેક પ્રકારના રોગોથી બચી શકાશે

આ મશીનનું નામ “insert killer” મશીન ….ખેતરોના મોલમાં થતી બધી જ જીવાતનો નાશ કરશે. આ મશીન કેવું હશે.અને ક્યાંથી મળશે આગળ વાંચો read instruction in english below.

  • ખેડૂતોને એક સમસ્યા ઘણી બધી  પરેશાન કરે છે અને એ છે જીવજંતુઓ, જે પાકને ખુબ જ  નુકશાન પહોંચાડે છે. ખેડૂતો એની પાછળ દર વર્ષે હજારો રૂપિયાનો ખર્ચ કીટનાશક દવા ઓ પાછળ કરે છે અને દવા છંટકાવવા ઘણા કલાકોનો ભોગ આપે છે. ત્યારે આ તમામ સમસ્યાથી છુટકારો મેળવવા માટે  પડધરી તાલુકાના દહીસરડા(ઉંડ) ગામના યુવક સાગરભાઈ  રામોલીયા(મો. 9638547585)એ ખેડૂતો માટે એક મશીન બનાવ્યું છે. એમણે ખાસ કરીને દવા છાંટવાથી મુક્તિ મળે એ માટે જીવ જંતુ મારવાનું મશીન બનાવ્યું છે. અને સાવ સરળ રીતે તેનો ઉપયોગ કરી શકાઈ છે
  • આ મશીન કેવી રીતે કામ કરે છે?

જવાબ: આ મશીનમાં  બ્લુ ફ્લોરોસેંટ ટ્યુબલાઈટનો ઉપયોગ કરીને ઉડતા જંતુઓ અને બીજા બધા જીવજંતુઓની વિવિધ પ્રજાતિઓને આકર્ષિત કરીને એમનો નાશ કરે છે.

  • આ મશીનનો ઉપયોગ કેવી રીતે કરવો?

જવાબ: આ યુનિટના ઉપરના ભાગ પર હૂકો વાળી ચેન લગાવી અથવા કોઈ સખત સપાટી પર સ્ટેન્ડ જેવું … કંઈક સેટઅપ કરી એની પર આ મશીન લટકાવી છો. અથવા તો આપણે વાડીએ વધારાના બેરલ પર પણ રાખી શકો છો. આ રીતનું સ્ટેન્ડ પણ બનાવી શકો છો.

કોઈ પણ મરેલા જીવજંતુઓને ભેગા કરવા માટે મશીનના નીચેના ભાગ પર હટાવી શકાય એવી અને ધોઈ શકાય એવી પ્લાસ્ટિકની ટ્રે મુકવામાં આવી છે.

આ મશીનને શરુ કરવા સિંગલ ફેસ પાવરની જરૂર ….પડશે.

જયારે ટ્રે ગંદી થઇ જાય અથવા તો જીવજંતુથી ભરાઈ જાય ત્યારે ડિવાઇઝને બંધ કરો. ટ્રે હટાવો, મરેલા જીવજંતુઓ એક થેલી વગેરેમાં ભરી દો. જરૂર લાગે તો ટ્રે ધોઈ નાખવી ….અને સૂકવીને પાછી મૂકી દો. બીજી બધી ગ્રીડ ઓટોમેટિક સાફ થઇ જશે, તમારે ફક્ત નીચેની ટ્રે જ સાફ કરવાની છે.

  • આ મશીનની વિશેષતા શું છે?

ખેડૂતોનો સમય બચે છે, ઓછો પાવર વપરાય છે, મશીન ફેરવવામાં સહેલું છે, વધારે ટકાઉ અને ઉત્તમ શક્તિ, ઓછું મેન્ટેનન્સ અને જાળવણી પણ સરળ, ઉત્તમ પ્રદર્શન

આ મશીનનો ઉપયોગ તમેં કઈ કઈ જગ્યાએ કરી… શકશો ?

મોટા ભાગે આ મશીનનો ઉપયોગ ખેતીવાડીમાં કરવામાં આવે છે , હોટલ અને રેસ્ટોરન્ટ, ખેતર(કપાસમાં સરસ રીઝલ્ટ છે), ફાર્મ હાઉસ(દાડમ, કેરી…વગેરે.), બાગ બગીચા, હોસ્પિટલ, દવાખાના, બેકરી વગેરેમાં, ડેરી, ભોજન માટેના જંકશન ગૌશાળા, ઘરમાં માખીનો ત્રાસ હોય તો પણ ઉપયોગી છે.

  • આ મશીનથી શું ફાયદા થાય છે?

રાસાયણિક દવાથી પાકતા પાક એટલે કે ખાદ્ય પદાર્થ ખાવાથી લાંબા સમયે આપના શરીરમાં નુકશાન થાય છે જેથી કરીને આપને રાસાયણિક દવાથી પાકતો પાક ન ખાવો જોઈએ તેના માટે આ મશીન ઉત્તમ માનવામાં આવે છે, જો બધા લોકો દવા છાંટવાનું બંધ કરશે તોજ આપને ભવીષ્યમાં રઅનેક પ્રકારના રોગોથી બચી શકાશે આથી તમે આ મશીન જરૂર લાગવજો આજુ બાજુમાં તમારા મિત્રોને પણ આ મશીનની મહીંતી આપજો

ખેડૂતોને પરવડે એવા ભાવમાં આ મશીન …મેળવવા સાગરભાઈ રામોલીયાનો સંપર્ક કરો.

અડ્રેસ: Yogeshwar-14 yogeshwar main road south atika dhebar road rajkot -360002,(મોબાઈલ: +919638547585)

માહિતી માટે આ મોબાઈલ નંબર 9638547585 પર વોટ્સઅપ પણ કરી શકો છો.

જય કિશાન, જય જવાન

Flying Insect Killer

  • We manufacture different types of fly insect killer in powder coating Housing fabricates from M.S.Sheet…… We Use Important U.V.tubes and high Voltage Transformer with Aluminum …..Grid supported by Teflon Strips and bushes. There is a Catchment tray to coolect dead insect for easy disposal.

Commercial quality

Sturdy aluminum construction with a stylish, electrolysis-treated finish and on/off switchBlue light fluorescent tubes attract insects across a range of 100 square metresLow maintenance; Simply remove and empty the waste tray as . . .needed
Chrome plated hanging chain and black ABS fixturesAttracts and removes a wide variety of flying bugs and insects using blue fluorescent lights

  • How to Use:

Hang the Insect Killer by attaching the enclosed chain to the hooks on the top of the unit, or set it on a solid surface.

Place the removable, washable plastic tray on the bottomof the unit to collect any dead insects as they fall. 3. Turn on the device. 4. When the tray is dirty, switch the device to off, remove the tray, slide the insects into the trash, wash and dry if necessary and replace. The electrical grid is self-cleaning. You will only need to clean the tray.

  • Specification:

Compact & Robust DesignNo Toxins, No Poison, Humans Safety with ON/OFF Switch.

Consume Low Power.

Light WeightLong Operation &Functional life.High Performance.Noiseless Operation Highly Durable & High Strength……….Less Maintenance&Easy tomaintainApplications Hotel & Restaurants, Farms ……Hospitals & Dispensaries BakeriesDairyFood Junction Kitchens,Fish-Mutten Stall,Showrooom & Food ,tores,Offices, Malls,Cateens

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here