HIVગ્રસ્ત તરૂણીતું PI બનવાનું સ્વપ્ન પોલીસે કર્યું સાકાર જાણો પુરી કહાની

પોલીસની વદી પહેરતા જ દદીના ચહેરા પર છવાઇ ખુશી રાજકોટમાં HIVગ્રસ્ત તરૂણીતું PI બનવાનું સ્વપ્ન પોલીસ કર્યું સાકાર પોલીસમથકમાં પુષ્પગુચ્છથી સ્વાગત કરાયુ , પી . આઈ . ની ચેમ્બર ફાળવાઈ કટિમાં પારધાર સાથે જન્મથી જ એચ . આઈ . વી . ગત ૧૫ વર્ષીય તરૂણીનું જીવનમાં પોલીસ ઈન્સ્પેક્ટર પી . આઈ . ) બનવાનું સ્વપ્ન રાજકોટ શહેર પોલીસે સાકાર કર્યું હતું . તરૂણીને પી . આઈ . ના ડ્રેસ કોડમાં તેના ઘરેથી જ પોલીસની કારમાં એક પી . આઈ . ને લઈ આવે એ માફક મહિલા પોલીસમથકે લવાઈ હતી અને સ્વાગત સાથે પી . આઈ . ની ચેમ્બર પણ ફાળવવામાં આવી હતી . રાજકોટ ડિસ્ટ્રીક્ટ નેટવર્ક ઓફ પીપલ લીવીંગ વીથ એચ . આઈ . વી . નામની સંસ્થાના સંયોજક જગદીશભાઈ પટેલના જણાવ્યા મુજબ આ સંસ્થા દ્વારા ૧૭૫થી વધુ એઈડસગ્રસ્ત બાળકોની સારસંભાળ લેવામાં આવે છે . ૧૫ વર્ષની એક બાળકીની તબીયત વધુ નાજુક હોવાથી તેની ઈચ્છા પુર્ણ કરવા પ્રયાસો કરાયા હતા . બાળકીએ પોતાને ભલે અર્થે કલાક પણ પોલીસ અધિકારી બનવુ એની ઈચ્છા વ્યક્ત કરી હતી . જેથી પોલીસ કમિશનર મનોજ અગ્રવાલનો સંપર્ક કરાયો હતો અને શહેર પોલીસના હકારાત્મક વલણથી આજે બાળકીને પી . આઈ . બનાવાઈ હતી . જે રીતે પી . આઈ . ને ફેસેલીટી પોલીસની બોલેરોમાં જ પી . આઈ . તરીકે મહિલા પોલીસમથકે લઈ અવાઈ હતી . જ્યાં હાજર મહિલા પોલીસ સ્ટાફે પુચ્છગુચ્છથી સ્વાગત કર્યું હતું . પી . આઈ . ની ચેમ્બર સોપાઈ | હતી ત્યાં ખાખી વદી હાથમાં સ્ટીકના ઠાઠ સાથે બાળકી ખુરશી પર બેઠી હતી . દંપતી વચ્ચેના ઝગડાની મહિલાએ કરેલી અરજીમાં મહિલાના પતિને પોલીસમથકે લઈ અવાયો હતો જયાં બાળકીએ જે રીતે પોલીસ અધિકારી પુછતાંછ કરે છે એ રીતે અરજદાર મહિલાના પતિની પુછતાંછ કરી પોલીસની | ભાષામાં ઠપકો | પણ આપ્યો હતો . | બાળકી તેના શબ્દોમાં કહ્યું હતું કે મને મહિલાઓ પર થતા અત્યાચાર નિવારવા અને નારી શક્તિ માટે કંઈક કરવા નાનપણથી જ પોલીસ અધિકારી બનવાની ઈચ્છા હતી જે આજે પુર્ણ થઈ છે . આ વર્ષે જ ધોરણ દસમાં ૬૫ ટકાથી ઉતિર્ણય થઈ છે . બાળકી આજે એકાદ કલાક સુધી પી . આઈ . ના રોલમાં રહી હતી .

Leave a Comment