હાલમાં જ સોશિયલ પર પીળી સાડી વાળી મહિલા ખૂબ ચર્ચામાં રહી છે, આ મહિલાએ એક દિવસમા લાખો લોકોનું દિલ જીતી લીધું

હાલમાં જ સોશિયલ પર પીળી સાડી વાળી મહિલા ખૂબ ચર્ચામાં રહી છે, આ મહિલાએ એક દિવસમા લાખો લોકોનું દિલ જીતી લીધું અને રાતો-રાત સ્ટાર બની ગઈ છે.  જ્યારે આ મહિલા મતદાન મથકે પીળી સાડી પહેરીને પોહચી હતી અને તેનો લુક એકદમ અલગ લાગી રહ્યો હતો જેને જોવા માટે લોકો મતદાન માથકે પોહચી ગયા હતા, અને એવું પણ માનવામાં આવે છે કે આ મહિલા જ્યાં ડ્યૂટી પર હતી ત્યા 100 % મતદાન થયું હોય એવું માનવમાં આવે છે.  આ મહિલાનું નામ પહેલા નલિની સિહ છે એવું માનવામાં આવતું હતું પંરતુ હવે આ મહિલાનું નામ જાણવા મળ્યું છે કે
  આ લખનઉમાં રહે છે અને તેનું નામ રીના ડ્રીવેદી છે..પોલ અધિકારી રીના દ્વિવેદી પીડબલ્યુડી વીભાગમાં કામ કરે છે , રીના મોહનલાલ ગંજ નગરામ મતદાન કરવા માટે ગઈ હતી , ત્યારે તેમની તસ્વીરો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ હતી.  આ મહિલા હવે ખૂબ ફેમસ થઈ ગઈ છે અને લોકો તેની સાથે સેલફી પડાવા માંગે છે , દરેક મીડિયા આ મહિલાનું ઇન્ટરવ્યુ પણ લીધું છે..હાલમાં રીનાને લઈને ઘણી ખબરો આવી રહી છે , અને સોશિયલ  મીડિયા પર બસ તેની ચર્ચા થઈ રહી છે. ત્યારે જાણવા મળ્યું છે કે રીનાને  ફિલ્મોની ઓફર આવી ચૂકી છે, ઘણા લોકોએ તેને ફિલ્મો કામ કરવાનું આગ્રહ કર્યો છે.
રીનાને બિગ બોસમાં ભાગ લેવાનું પુછવામાં આવ્યું તો તેણે જણાવ્યુ કે મને હજી સુધી કોઈ ઓફર નથી આવી જો મને આવશે તો હું જરૂર ભાગ લેવાનું વિચારીશ, હાલમાં મને ઘણી ફિલ્મોની ઓફર મળી ચૂકી છે , પરંતુ હું મારા દીકરા માટે આ ફિલ્મો સાઇન કરવા નથી માંગતી , હું ખુશ છું કે મને આટલો પ્રેમ મળ્યો અને  મને એ પણ ગમે છે મારા આટલા બધા ચાહકો છે..રીના લગ્ન 2004માં  સંજય દ્વિવેદી સાથે થયા હતા,જે પીડબલ્યુડી માં સીનીયર હતા અને તેમનું 2013માં નિધન થઈ ગયું , ત્યાર બાદ તેમની નોકરી રીનાને મળી છે. રીના એક દીકરો છે જે 13 વર્ષનો છે, રીના હાલ ખૂબ ખુશ છે કે લોકોએ  તેને આટલો બધો પ્રેમ આપ્યો.

Leave a Comment