માતા પિતાને નમ્ર વિનતી ફકત ૧૫ મિનીટનો સમય કાઢીને તમારા બાળકોને નીચે લખેલી વાતો વાંચી સંભળાવો . બની શકે છે કે તેનાથી તેમનું જીવન બદલાઇ જાય : રતન ટાટાની અમૂલ્ય શિખામણ જે વિધાર્થીઓને શીખવવામાં નથી આવતી
દરમ્યાન 10 વાતો જણાવી હતી જે વિદ્યાર્થીનાને નથી શિખવવામાં આવતી ,
1
જીવનમાં ઉતાર ચડાવ આવતા હોય છે તેની આદત પાડો . . લોકોને તમારા સ્વાભિમાનની નથી પડી હોતી , પહેuતેના માટે પોતાને સાબિત કરો . કોલજના અભ્યાસ પુરો થાય છે. તો 5 આંકડાના પગારની ન વીચારો અેક રાતના કોઈ પ્રેસીડેન્ટ ન બની શકે , તેના માટે સખત મહેનન કરવી પડે
. અત્યારે તમને તમારા શિક્ષક કડક અને ભયાનક લાગતા હશે કેમકે બોસ નામના પ્રાણીનો તમને પરિચય નથી
તમારી ભૂલ, હાર વગેરે ફકત ને ફકત તમારા જ છે તેના માટે બીજાને દોષ ન આપો . ભૂલમાથી શીખીને આગળ વધો . ,
તમને અત્યારેં જેટલા નિરસ અને કંટાડા જનક તમારા માતા પિતા લાગે છે એટલા તે તમારા જન્મ પેલા નહોતા , તમારું પાલન પોષણ કરવામાં તમને એટલું કષ્ટ ઉઠાવ્યું કે તેમના સ્વભાવ બદલાઈ ગયો , ,
કોન્સોવેશન પ્રાઇઝ ફકત શાળાઓમાં જ જોવા મળશે . બહારની દુનિયામાં હારવા વાળાને મોકો નથી મળતો
જીવનની શાળામાં ધોરણ કે વર્ગ નથી હોતા ને જ્યાં મહીનાનું વેકેશન પણ નહી મળે ત્યાં તમને કોઈ શિખડાવવા વાળું પણ નહી હોય . જે કંઇ કરવાનું હશે તે જાતે જ કરવું પડશે , )
ટીવીમાં દર્શાવાતું જવન સાચું નથી હોતું અને જીવન ટીવીની સીરીયલ નર્થી , જીવનમાં આરામ નથી હોતો , ત્યાં ફકત કામ , કામ અને કામ જ હોય છે .
તમે ક્યારેય વિચાર્યું છે કે લકઝરી કલાસની car જેવી કે BMW, JAGUAR, MARSIDI જેવી કારનીજાહેરાત ન ટીવી પર કેમ નથી આવતી કંપનીઓને ખબર છે કે નવી કાર લેનાર વ્યક્તિ પાસે ટીવી સામે બેસવાની ફાલતુ સમય નથી હોતા
10 , સખત ભણતા અને સખત મહેનત કરતા પોતાના મિત્રની મસકરી ન કરો , એક સમય એવો આપજો કે તમારે તેના હાથ નીચે કામ કરવું પડે