રાત્રે 19 વર્ષની કુંવારી છોકરીને કોઈ ના જુવે એ રીતે તેનો બોયફ્રેન્ડ ઘરે મુકવા આવ્યો , તેને તેના દાદાજી જોઈ ગયા પછી કંઇક આવું થાય છે

0
309

રાત્રે 19 વર્ષની કુંવારી છોકરીને કોઈ ના જુવે એ રીતે તેનો બોયા ફ્રેન્ડ ઘરે મુકવા આવ્યો , તેને તેના દાદાજી જોઈ ગયા .

બીજા દિવસે દાદાજીએ છોકરીને પૂછ્યું બેટા સ્મૃતિ કાલે રાત્રે તારી બહેનપણીને ત્યાં વાંચવા માટે ગઈ ‘ હતી તો ક્યારે આવેલી ? સ્મૃતિએ કહ્યું દાદાજી હું તો રાત્રે જ ‘ પરત આવેલી , બધા સુતા હતા એટલે હું પણ સુઈ ગયેલી .

પછી દાદાજીએ કહ્યું કે , બેટા જો હું ‘ તને એક વાર્તા સંભળાવું . અમે લોકો નાના હતા ત્યારે આંબાની વાડીઓમાં કેરીઓ ખાવા જતા . ત્યારે અમને એક વાત નહોતી સમજાતી

3 આંબામાં જયારે કેરીઓ આવે એ પપ્પા તેમાં મોર ( કાલ ) આવે એમાંથી કેરીઓ બને . એક વાર અમે જોયું કે ખેડૂત તેના હાથથી જ મોર તોડીને નીચે નાખી રહ્યો હતો , તો અમને એમ થયું કે આ ગાંડો થઇ ગયો છે કે શું જો તે મોર તોડી નાખશે તો આંબામાં કેરીઓ કેવી રીતે આવશો .

તો અમે તે ખેડૂતને પૂછયું કે કાકા , તમે . ‘ કેમ બધા મોર તોડી નાખ્યા હવે કેરીઓ કેમ આવશે ? આ ખેડૂતે પ્સીને કહ્યું તમે બાળકો છોને એટલે તમને કેરીઓની બહુ ઉતાવળ – છે એમ ને . મોટા થાવ એટલે સમજી ‘ જશે કે મેં કેમ તોડી નાખ્યા મોર

ખેડૂતે કહ્યું કે જયારે આંબો નાનો હોય તો ‘ પણ તેમાં ફાલ આવવા લાગે , જો આપણે ‘ તે કાલ મોટો થવા દઈએ તો તેની કેરીઓ બની જાય અને પછી આંબો વધે નહિ . પછી હંમેશની માટે આંબાનો વિકાસ અટકી જાય . એટલે આંબો નાનો હોય ત્યારે ભલે આંબાને ના ગમે તો પણ તેના મોર તોડવા જ પડે .

સ્મૃતિએ કહ્યું , દાદાજી વાત સાચી આંબાને ના ‘ ગમે તોય મોર તો તોડવા જ જોઈએ . પછી દાદાજીએ કહ્યું કે , તારા પપ્પા તને રાત્રે કે દિવસે તારી બહેનપણીઓ સાથે કરવા જા નથી જવા દેતા ને . . ? મૃતિએ કહ્યું કે , ના દાદાજી પપ્પા મને સમજતા જ નથી . બહાર જવા દેતા જ નથી .પછી દાદાએ કહ્યું બેટા તારા પપ્પા ખેડૂત છે ‘ અને તું તેનો આંબો છે . ભલે એ તને અત્યારે ‘ બહાર જવાની ના પાડે અને ભણવાનું જ કહ્યા કરે એ તારા ભલા માટે જ છે , જો અત્યારે તું મોજ શોખમાં ડૂબી જઈશ તો તારા આગળના વર્ષો અંધકારમય રહેશે અને જે છોકરા સાથે તારા લગ્ન થશે તેના આધારે જ તારે રહેવું પડશે . છે

‘ માટે અત્યારે તારું કેરિયર બનાવી લે , તારી જાતને કાબિલ બનાવી લે પછી તારી ‘ સામે દુનિયા ભરના સુખ પક્યા છે , જો જો તું કાચી ઉમરમાં સબંધોના આટાપાટામાં ગુચવાઈ જઈશ તો પછી ‘ તારું કેરિયર ધૂળ થઇ જશે

‘ અત્યારે તું ઉગતો આંબો છો અત્યારે તને કોઈની જરા અમથી લાગણી પણ સાચો પ્રેમ લાગવા માંડશે , ( પણ પાછળથી જયારે વાસ્તવિકતા આવશે , અને ઘર ચલાવવા પૈસાની જરૂર પડશે ત્યારે તને સમજાશે સાચું જીવન શું છે

‘ અત્યારે તું ઉગતો આંબો છો અત્યારે તને કોઈની જરા અમથી લાગણી પણ સાચો પ્રેમ લાગવા માંડશે , ( પણ પાછળથી જયારે વાસ્તવિકતા આવશે , અને ઘર ચલાવવા પૈસાની જરૂર પડશે ત્યારે તને સમજાશે સાચું જીવન શું છે

બસ સતત સાથે રહેવું , અને દિવસ ભર ‘ મોબાઈલમાં વાત કરવી , તેમજ એકબીજાને ગીફ્ટ આપવી એ સાચો પ્રેમ નથી . દીકરી ગઈ રાતે મેં તને એક છોકરા સાથે જોઈ ‘ લીધી હતી . એટલે આ સમજાવી રહ્યો છે . ‘ મને આશા છે કે તું સાચો રસ્તો જ પસંદ કરીશ .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here