પ્લાસ્ટિક યૂઝ ઓછો કરવા માટે બનાવ્યા 90 દિવસમાં ગળી જાય એવા ટેબલવેર પ્લાસ્ટિકનો વિકલ્પ બન્યો બિઝનેસ આઈડિયા સક્સેસ

પ્લાસ્ટિક યૂઝ ઓછો કરવા માટે બનાવ્યા 90 દિવસમાં ગળી જાય એવા ટેબલવેર Sી . અહી તણ ની બોગિળ જતાં તેને “ી અને થા મજૂમદાર સિંઘલ મુંબઈમાં જન્મી અને ‘ રિ દુબઈમ ઉછરી છે . આગળ જતાં તેને અભ્યાસ માટે લંડનની બોર્ડિંગ સ્કૂલમાં મોકલી દેવામાં આવી . અહીં તેણે બ્રિસ્ટલ યુનિવર્સિટીમાંથી ફાર્માકોલોજી ઓનર્સનો અભ્યાસ કર્યો . અભ્યાસ પૂરો થયા પછી તેણે ત્યાંની ફાર્મા કંપનીઝમાંથી કરિયરની શરૂઆત કરી . લગ્ન પછી તેમને પહેલીવાર ભારત આવવાની તક મળી . અહીં ઠેર – ઠેર . પ્લાસ્ટિકનો કચરો જોઈને તેમને બહુ દુ : ખ થયું . એક ફાર્મા ગ્રેજ્યએટ તરીકે તેઓ પ્લાસ્ટિકથી હેલ્થ પર થનારા નકસાનોથી સારી રીતે વાકેફ હતાં .

એટલું જ નહીં , પોતાની માતાને બહુ નાની ઉમરમાં કેન્સર જેવી જીવલેણ બીમારી સામે લડતાં જોઈને તેમનો વસ્તુઓ પ્રત્યેનો દૃષ્ટિકોણ ખુબ જ બદલાઈ ગયો હતો . ફાર્માકોલોજીના કોત્રમાં પોતાની જાણકારી અને જ્ઞાનની મદદથી તેમણે કેન્સરનાં કારણોને સમજવાનો પ્રયત્ન ક્યો તો જાણવા મળ્યું કે પ્લાસ્ટિકનો ઉપયોગ તેનું એક મુખ્ય કારણ હતું ,

પ્લાસ્ટિકનો વિકલ્પ બન્યો બિઝનેસ આઈડિયા સક્સેસ રિયાએ વિદેશોમાં લોકોને પ્લાસ્ટિકની જગ્યાએ લાકડાંના પલ્પમાંથી બનેલી કટલરીનો ઉપયોગ કરતા 2 સ્ટોરી જોયા હતા જ્યારે ભારતમાં પ્લાસ્ટિકનો મોટેભાગે ઉપયોગ કરવામાં આવતો આવતો હતો . તેથી પ્લાસ્ટિકના ઈકોફ્રેન્ડલી વિકલ્પ તૈયાર કરવાના આઈડિયા સાથે તેમણે પરિવારજનો તથા મિત્રોની મદદથી વર્ષ 2009માં ઈકો – ફ્રેન્ડલી . ટેબલવેરનું ઉત્પાદન કરવા માટે સ્ટાર્ટઅપ ઈકોર ની શરૂઆત કરી .

તેના માટે તેમણે ખેતરમાંથી નીકળતા કચરાનો ઉપયોગ કર્યો . આમાંથી બનાવવામાં આવેલું ટેબલવેર 90 દિવસમાં ગળી જાય છે . શરૂઆતમાં જિંક્શનનો સામનો કરવપશે આ વેન્ચર્સ સાથે જોડાયેલા શરૂઆતના અનુભવો અને સંઘર્ષો વિશે જણાવતાં રિયા કહે છે કે તેમના માટે આ વેન્ચરની શરૂઆત પાછળ કેન્સરને અટકાવવું અને વપરાશકર્તાઓને પ્લાસ્ટિકનો વિકલ્પ આપવાનું કારણ મુખ્ય હતું . તેના માટે તેમણે પહેલાં પોતે જ માર્કેટિંગની કમાન સંભાળી અને લોકોને જાગ્રત કરવાની સાથે સાથે પ્લાસ્ટિકનાં જોખમ જણાવવા માટે ખૂબ જ મહેનત કરી . આજે તેમના ક્લાયન્ટ બેઝમાં હલ્દીરામ , ચાયોસ , અમેરિકન એમ્બેસી સ્કૂલ , ઓબેરોય હોટલ જેવાં નામો સામેલ છે . વર્ષ 2009માં શરુ કરવામાં આવેલી તેમની કંપનીનું ટર્નઓવર એક દશકામાં 25 કરોડ રૂપિયાને પાર થઈ ગયું છે . દેશ – વિદેશમાં ખાસઓળખ બની રિયા જણાવે છે કે તેમણે જ્યારે ઈક્રોવેરની શરૂઆત કરી તો લોકોનો બહુ રિસ્પોન્સ ન મળ્યો , પરંતુ કોમનવેલ્થ ગેસ – 201૦ દરમિયાન તેમને પોતાની પ્રોડક્ટ સપ્લાય કરવાની તક મળી . એ વાતને લઈને તેમને સંતોષ છે કે તેઓ પર્યાવરણ માટે કંઈક કરી શકે છે . તેના માટે તાજેતરમાં જ તેમને રાષ્ટ્રપતિના હાથે “ નારી શક્તિ એવોર્ડ ‘ પણ મળી શક્યો છે . વર્લ્ડ ઈકોનોમિક ફોરમે પણ તેમને ગ્લોબલ લીડર માનતા – ‘ વુમન ઓફ એક્સિલેન્સ એવોર્ડ આપ્યો છે . શ

પોતાના સ્ટાર્ટઅપ ઈકો દ્વારા પ્લાસ્ટિકનો ઈકો ફ્રેન્ડલી વીકલપ રિયા મજુમદારે . આપ્યો છે

Leave a Comment