દીકરીને સાસરે મોકવાનો સમય આવ્યો ત્યારે પિતાએ તેના અગ્ની સંસ્કાર કરવા પડ્યા

0
205

એક કરુણામય કિસ્સો સામે આવ્યો છે જયારે પિતાને પોતાની દીકરીને પાનેતર પહેરીને સાસરે મોકલવાનો સમય આવ્યો ત્યારે પિતાએ ધ્રુજતા હાથે દીકરીને અંગ્નીસંસ્કાર કરવા પડ્યા. 18 વર્ષની યુવતી કોરોના સંક્રમિત થતાં સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહી હતી…. આત્યારે આ મ્હામાંરીમાં નાની ઉંમરના લોકોને પણ શિકાર બની રહ્યો છે….એક 18 વર્ષીય યુવતીનું મૃત્યુ થતાં તેના મૃતદેહને અગ્નિદાહ આપવામાં આવ્યો હતો.

18 વર્ષની યુવતીના મૃતદેહને અગ્નિસંસ્કાર માટે લાવવામાં આવ્યો ત્યારે સૌ કોઈના આંખમાં આંસુ ગયા: કોરોનાના કારણે દિન પ્રતિદિન મૃત્યુ આંક ખૂબ ઊંચો જઇ રહ્યો છે. ભરુચ ખાતે કોવિડ સ્મશાનમાં ચિતાઓ સતત સળગી રહી છે. ત્યારે આજે કોવિડ સ્મશાનમાં આવેલ એક મૃતદેહના કારણે ખુદ સ્માશનના સંચાલકો પણ ચોંકી ઉઠ્યા હતા. આજે કોવિડ સ્મશાનમાં માત્ર 18 વર્ષની યુવતીના મૃતદેહને અગ્નિસંસ્કાર માટે લાવવામાં આવ્યો હતો.

1 વર્ષથી કોવિડ સ્મશાનમાં સેવા આપીએ છીએ. પરંતુ જે આ સૌથી નાની વયનો કોવિડ પોઝિટિવ મૃતદેહ આવ્યો છે. જે બાદ અમારા હ્રદય પણ કંપી ઉઠ્યા છે. કોરોનમાં અગાઉ મોટી ઉંમરના લોકોના મૃત્યુ વધુ થતાં હતા. પરંતુ હવે આ નવો સ્ટ્રેન નાની ઉંમરના લોકોને પણ બાનમાં લઈ રહ્યો છે. જે ચિંતા ઉપજાવનાર છે. તો યુવતિના પિતા રણછોડભાઈ યુવાન દીકરીના મોતથી હતપ્રભ થઈ ગયા હતા અને કાંઈ બોલી શક્યા ન હતા. તેઓએ માત્ર એટલું કહ્યું હતું કે ભગવાન સૌને આ બીમારીથી બચાવે.

કોવિડ સ્મશાનના સંચાલક  જણાવ્યું હતું કે અમે છેલ્લા 1 વર્ષથી કોવિડ સ્મશાનમાં સેવા આપીએ રહ્યા  છીએ. પરંતુ આજે આ સૌથી નાની વયનો કોવિડ પોઝિટિવ મૃતદેહ આવ્યો છે ત્યારે અમે કંપી ઉઠ્યા. જે બાદ અમારા હ્રદય પણ કંપી ઉઠ્યા છે. કોરોનમાં અગાઉ મોટી ઉંમરના લોકોના મૃત્યુ વધુ થતાં હતા. પરંતુ હવે આ નવો સ્ટ્રેન નાની ઉંમરના લોકોને પણ શિકાર બનાવી રહ્યો છે. જે ચિંતા ઉપજાવનાર છે. તો યુવતિના પિતા રણછોડભાઈ યુવાન દીકરીના મોતથી હતપ્રભ થઈ ગયા હતા અને કાંઈ બોલી શક્યા ન હતા. તેઓએ માત્ર એટલું કહ્યું હતું કે ભગવાન સૌને આ બીમારીથી બચાવે. કોઈનો નાનો યુવાન નો છીનવાઈ જાય, ખોળે રમનાર દીકરાનો પિતા કે માતા ન છીનવાઈ જાય, વૃદ્ધ માનો છીકરો ન છીનવાય, મારી પ્રભુને એક જ પ્રાર્થના છે હે પ્રભુ નાની વયના લોકોના જીવ બચી જાય જેથી તેના સહારે જીવનારા પણ આ જિંદગી ખુશીથી જીવી શકે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here