દેવીના 52 શક્તિપીઠ – જાણો કયા શક્તિપીઠ ક્યા આવેલા છે | 52 shakti peeth |શું તમે જાણો છો શક્તિપીઠની સ્થપાના કેવી રીતે થઇ હતી

0
1052

દેવીના 52 શક્તિપીઠ – જાણો કયા શક્તિપીઠ ક્યા આવેલા છે | 52 shakti peeth name list with place | 52 shakti peeth map | shakti peeth in india | how many shakti peeth in india | shaktipeeth list | શું તમે જાણો છો શક્તિપીઠની સ્થપાના કેવી રીતે થઇ હતી

  1. હિંગળાજ માતા – કરાચી (પાકિસ્તાન)
  1. નૈનાદેવી મંદિર – બિલાસપુર (હિમાચલપ્રદેશ)
  1. સુનંદા – બાંગ્લાદેશ
  2. મહામાયા – પહલગાંવ (કાશ્મીર)
  3. જ્વાલા જી(અંબિકા)- કાંગડા (હિમાચલપ્રદેશ)
  4. ત્રિપુર માલિની – જલંધર (પંજાબ)
  5. અંબાજી – આરાસુર, અંબાજી (ગુજરાત)
    1. મહાશિરા – પશુપતિનાથ મંદિર પાસે (નેપાળ)
    1. દાક્ષાયની – માનસરોવર (કૈલાસ)
    2. વિમલા – ઉત્કલ (ઓડિશા)
    3. ગંડકી ચંડી – પોખરા (નેપાળ)
    4. દેવી બાહુલા – પં. બંગાળ
    5. મંગલ ચંદ્રિકા – પં. બંગાળ
    6. ત્રિપુરસુંદરી – ત્રિપુરા
    1. ભવાની – બાંગ્લાદેશ
    2. ભ્રામરી – પં. બંગાળ
    3. કામાખ્યા – ગુવાહાટી (આસામ)
    4. જુગાડયા – પં. બંગાળ
    5. કાલીપીઠ – કોલકાતા
    6. લલિતા- અલાહાબાદ (ઉત્તરપ્રદેશ
    7. વિમલા મુકુટ – પં. બંગાળ
    8. મણિકર્ણી – વારાણસી (ઉત્તરપ્રદેશ)
    9. શ્રવણી – તામિલનાડુ
    10. સાવિત્રી – હરિયાણા
    11. ગાયત્રી – અજમેર (રાજસ્થાન)
    12. મહાલક્ષ્મી – બાંગ્લાદેશ
    13. કાંચી – પં. બંગાળ
    14. કાલી – મધ્ય પ્રદેશ
    15. નર્મદા – અમરકંટક (મધ્યપ્રદેશ)
    16. શિવાની – ઉત્તરપ્રદેશ
    17. ઉમા- ઉત્તરપ્રદેશ
    18. નારાયણી- તામિલનાડુ
    19. વારાહી – ગુજરાત
    20. અર્પણ – બાંગ્લાદેશ
    21. શ્રી સુંદરી – આંધ્રપ્રદેશ
    22. કપાલીની – પં. બંગાળ
    23. ચંદ્રભાગા – પ્રભાસ – સોમનાથ (ગુજરાત)
    24. અવંતિ- ઉજ્જૈન (મધ્યપ્રદેશ)
    25. ભ્રામરી – નાસિક (મહારાષ્ટ્ર)
    26. વિશ્વેશ્વરી – આંધ્રપ્રદેશ
    27. રત્નાવલી – પં. બંગાળ
    28. અંબિકા – ભરતપુર (રાજસ્થાન)
    29. મિથિલા – ભારત – નેપાળ બોર્ડર
    30. નલહાટી – પં. બંગાળ
    31. લલિતા- અલાહાબાદ (ઉત્તરપ્રદેશ)
    32. જયદુર્ગા – અજ્ઞાત
    33. મહિષર્મિદની – પં. બંગાળ
    34. યશોરેશ્વરી – બાંગ્લાદેશ
    35. ફુલ્લરા – પં. બંગાળ
    36. નંદિની – પં. બંગાળ
    37. ઈન્દ્રક્ષી – શ્રીલંકા
    38. અંબાજી મંદિર – ભરૂચ, ગુજરાત

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here