બોળચોથનુ વ્રત શા માટે રાખવામાં આવે છે તેનો મહિમા – બોળચોથની સંપૂર્ણ વાર્તા વાંચો

બોળ ચોથની વાર્તા આવા એક કુટુંબના ફળિયામાં ગાય અને નાનો નમણો વાછરડો બાંધેલાં હતાં. વાછરડો ઘઉંવર્ણો હતો એટલે સૌ કોઈ એને ઘઉંલો કહીને સંબોધતા. ………….. શ્રાવણ મહિનામાં સાસુજી રોજ નદીએ નહાવા જાય. શ્રાવણ વદ ચોથનો દિવસ હતો. સાસુએ નદીએ જતી વખતે વહુને કહ્યું કે, હું નદીએ નહાવા જાઉં છું. તમે આજે ઘઉંલો ખાંડીને રાંધી રાખજો. … Read more