જામુન માવા વેનીલા આઇસક્રિમ ઘરે બનાવો જાણીલો રેસીપી

આઈસ્ક્રીમ બનાવવા માટે જરૂરી સામગ્રીઓ 1. સુગર ૩ ટેબલ સ્પૂન 2. G.M.S. પાવડર ૧/૨ ટેબલ સ્પૂન 3. C.M.C. પાવડર ૧/૪ ટી સ્પૂન 4. કોર્ન ફ્લોર ૧ ટેબલ સ્પૂન 5. ફ્રેશ ક્રિમ ૧/૪ કપ 6. વેનિલા એસેન્સ ૧/૨ ટી સ્પૂન 7. જાંબુ માવો નો પલ્પ ૧ કપ આ રીતે બનાવો જામુન માવા વેનીલા આઇસક્રિમ જાંબુ ને હાથ થી મસળી માવો અલગ કરી … Read more