ખાસ નોંધ : મેરિટમાં ફાઈનલ થયેલા શિક્ષકો નોકરી ના સ્વીકારે તો 2 લાખનો દંડ

પસંદગીનું શહેર ન મળતાં સરકારી શિક્ષકોનોકરી સ્વીકારતા નથી મેરિટમાં ફાઈનલ થયેલા શિક્ષકો નોકરીના સ્વીકારે તો 2 લાખનો દંડ નવી નોકરીમાં જગ્યાખાલી રહેતા લાયક ઉમેદવારો રહી જાય છે એજ્યુકેશન રિપોર્ટર અમદવાદ સરકારી ગ્રાન્ટેડ સ્કૂલોમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા શિક્ષકો નવી ભરતી પ્રક્રિયામાં ફોર્મ ભરી , મેરિટમાં આવ્યા છતાં પણ નોકરીના સ્વીકારીને પોતાની જૂની નોકરી ચાલુ રાખશે … Read more

પતિનો જોબ છૂટી જાય ત્યારે . . . હિંમત ના હારશો તમારા માટે છે બેસ્ટ ઉપાય

‘ પતિનો જોબ છૂટી જાય ત્યારે . . . હિંમત ના હારશો પતિને સાથ  આપવાની તક મળી છે. તમારા સાથને તમારા પતિને ખાસ જરૂર છે તમે હિમત આપશો તો તે બીજી નોકરી શોધી શકશે તમે જ ત તેને ધીકારશો તો તમારા બાળક પે ખરાબ અસર થશે તમારા કોઈ શોખને આવકનું માધ્યમ બનાવી તમે કમાણી કરી … Read more