ખાસ નોંધ : મેરિટમાં ફાઈનલ થયેલા શિક્ષકો નોકરી ના સ્વીકારે તો 2 લાખનો દંડ

પસંદગીનું શહેર ન મળતાં સરકારી શિક્ષકોનોકરી સ્વીકારતા નથી મેરિટમાં ફાઈનલ થયેલા શિક્ષકો નોકરીના સ્વીકારે તો 2 લાખનો દંડ નવી નોકરીમાં જગ્યાખાલી રહેતા લાયક ઉમેદવારો રહી જાય છે એજ્યુકેશન રિપોર્ટર અમદવાદ સરકારી ગ્રાન્ટેડ સ્કૂલોમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા શિક્ષકો નવી ભરતી પ્રક્રિયામાં ફોર્મ ભરી , મેરિટમાં આવ્યા છતાં પણ નોકરીના સ્વીકારીને પોતાની જૂની નોકરી ચાલુ રાખશે … Read more

90 વર્ષની ઉંમરે નિવૃત શિક્ષિકાએ બેન્ક ખાતામાં માત્ર 10000 જેટલી રકમ રાખીને 1,51,111/- દેશ માટે અર્પણ કર્યા

ધોળકામાં રહેતા રંજનબેન નટવરલાલ શાહ નિવૃત શિક્ષિકા છે. 90 વર્ષની ઉંમરના આ માજીના બેન્ક ખાતામાં પેન્શનની થોડી રકમ જમા પડી હતી. આ ઉંમરે બીમારીઓ અને દવાના ખર્ચને પહોંચી વળવા માટે બચત સાચવીને રાખવી બહુ જરૂરી હોય છે પરંતુ રંજનબેને કોરોના મહામારી સામેની લડાઈ માટે પોતાની બચત રકમ આપી દેવાનો સંકલ્પ કર્યો. બેન્ક ખાતામાં માત્ર 10000 … Read more