બર્ડ ફ્લૂનો પ્રકોપ નિયંત્રણમા નહીં આવે તો લાખો લોકો અકાળે મરણ પામશે

વિ ધિની વિચિત્રતા કહો કે કુદરતનો કોપ ગણો, આખા વિશ્વને કોરોના મહામારીમાંથી છૂટકારો મળ્યો નથી ત્યાં બર્ડફ્લૂનો ખતરો  રહ્યો છે. અસંખ્ય પક્ષીઓનો ભોગ લેવાયો છે. તાજેતરમાં  ભોપાળ ખાતેની  પ્રયોગશાળામાં એ સાબિત થઈ ચૂક્યું  છે કે હરિયાણામાં  ૪,૩૭,૦૦૦  મરઘાના મોત બર્ડફ્લૂને કારણે થયાં છે. એ સાથે કેન્દ્રએ પણ તમામ રાજ્યોને બર્ડફ્લૂના સંભવિત ખતરાથી  વાકેફ કર્યાં છે.  … Read more