વૈદિક હોળી કરવાથી આટલા ફાયદા થશે

“વૈદિક” હોળી મનાવીએ, ગોમાતા અને વૃક્ષો બચાવીએ

શા માટે “વૈદિક” હોળી?હોળીનો તહેવાર શિયાળો અને ઉનાળાની ત્રડતુની વચ્યે આવે છે સમય દરમ્યાન વાઈરસની સંખ્યા ખૂબ જ વધારે પ્રમાણમાં હોય છે. જેથી કરીને આ સમય દરમ્યાન બિમારીનું પ્રમાણ વધારે જોવા મળે છે જ્યારે હોળી વૈદિક રીતે કરવામાં આવે તો તેમાં ગાયના છાણા, ગાયનું ઘી, કપૂર, હવન સામગ્રી, નવ ઔષધિઓનો ઉપયોગ કરવાથી વાતાવરણમાં વાઇરસને નિયંત્રણ કરી શકાય છે.

⁍ “વૈદિક હોળી કરવાથી વૃક્ષો કપાતાં અટકશે અને લાકડાની હોળીમાં પ્રદૂષણ થાય છે જ્યારે ગાયના છાણાની હોળી કરવાથી ભરપુર માત્રામાં ઓક્સિજન ઉત્પન્ન થાય છે.

⁍ સાત્વિક વાતાવરણ ઉત્પન્ન થાય છે ‘વૈદિક’ હોળી કરવાથી પ્રદૂષણ થતું અટકશે, વૃક્ષોનો બચાવ થશે, ગાય માતા બચશે અને બિમારીઓ ઘટશે તો આજે જ સંકલ્પ લઈએ શહેરની દરેક સોસાયટીમાં “વૈદિક” હોળી ઉજવીએ.

⦿ “વૈદિક” હોળીની કીટમાં સમાવિષ્ટ સામગ્રી :

⁍ ગાયના છાણા
⁍ ગીર ગાય વલોણાનું ધી
⁍ ભીમસેન કપુર
⁍ હવન સામગ્રી(૩૨ જડીબુટ્ટીઓ)
⁍ નવગ્રહ ઓષધિ
⁍ સાત પ્રકારના ધાન્ય
⁍ માટલુ (૮) શ્રીફળ

“વૈદિક” હોળી મનાવીએ, ગોમાતા અને વૃક્ષો બચાવીએ.

વૈદિક હોળી કરવાથી આટલા ફાયદા થશે હોળીનો તહેવાર શિયાળો અને ઉનાળાની ઋતુની વચ્ચે આવે છે . આ સમય દરમિયાન વાઈરસની સંખ્યા ખૂબ વધારે પ્રમાણમાં હોય છે . જેથી કરીને આ સમય દરમિયાન બીમારીનું પ્રમાણ વધારે જોવા મળે છે . જ્યારે હોળી વૈદિક રીતે કરવામાં આવે તો તેમાં ગાયના છાણા , ગાયનું ઘી , કપૂર , હવન સામગ્રી , નવ ઔષધિઓનો ઉપયોગ કરવાથી વાતાવરણમાં વાઈરસને નિયંત્રણ કરી શકાય છે . “ વૈદિક ’ હોળી કરવાથી વૃક્ષો કપાતાં અટકશે . ગાયનું ગોબર ચામડીને નુકસાનનકરે ગાયના ગોબરનો બારિકાઈથી ભૂક્કો કરી તેમાં પ્રાકૃતિક અને અન્ય કલર મિશ્રણ કરી કલર બનાવવામાં આવ્યા છે.આ કલરના ઉપયોગથી માણસના શરીર કે ચામડીને એક પણ પ્રકારનો રોગ થાય નહીં તે હેતુથી ગાયના ગોબરમાંથી કલર . પણ તૈયાર કરવામાં આવ્યા છે . તમામ ગૌશાળાને એક સાથે ઓનલાઈન વેબિનાર યોજી કલર કેવી રીતે બનાવવા જેથી નુકસાન ન થાય તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *