શનિદેવને પ્રસન્ન કરવા શા માટે થાય છે પીપળાનું પૂજન

Uncategorized

શનિદેવને પ્રસન્ન કરવા શા માટે થાય છે પીપળાનું પૂજન : જાણો ઋષિ દધીચિ પુત્રની આ કથા

રમશાનમાં જયારે મ Nિ દીપિના અંતિમ રાંઝર જઈ રહ્યા તો એમનાં પત્ની સહન ના કરી શક્યા અને પાસે વિશાળ પીપળાના ઝાડ નીચે તેમના ત્રણ વર્ષના પુત્રને મૂડીને સળગતી ચિતામાં બેસીને સતી થઈ ગયા પીપળાના ઝાડ નીચે ભુખથી રડતું બાળક પીપળાના નીચે પડે ના પાન , ને ફળ ખાઈને દિવસો પસાર કરવા લાગ્યું અને ધીમે ધીમે પીપળાને જ ઘર માની ને મોટુ થવા લાગ્યો , એક દિવસ દેવર્ષિ નારદ ત્યાથી નીકળ્યાં ને બાળકને પૂછયું કે તું કોણ છો ? બાળક કહે એ જ તો હું જાણવા માંગુ છું . નારદજી તારા માતા પિતા કોણ છે ? બાળક કહે એ પણ ખબર નથી તમે મને કૃપા કરી ને બતાવો ત્યારે નારદજી એ ધ્યાન ધરીને કહ્યું કે બાળક નું માન દાનવીર મહર્ષિ દાપીધિનો પુત્ર છો , તારા પિતાની અસ્થિમાંથી જ વજ બનાવીને દેવોએ અસુરો પર વિજય મેળવ્યો હતો તારા પિતાનું ૩૧ વર્ષની ઉંમરમાં મૃત્યુ થયું હતું , ળ બાળક : મારા પિતાના મૃત્યુનું કારણ શું હતું ? નારદજી તારા પિતા પરે શનિદેવની મહાદશા હતી , જે પણ કંઈ તારી સાથે થયું તે શનિદેવની મહાદશાને કારણે થયું . નારદજીએ બાળકનું નામ પીપ્લાદ રાખીને જતા રહ્યા .

પીપ્લાદ્દે નારદજીના કહેવા પ્રમાણે બ્રહ્માજીનું ઘોર તપ કર્યું જબાજી પ્રસન્ન થયા અને વરદાન માંગવા કહ્યું .પિપ્નાદે પોતાની દ્રષ્ટિથી કોઈપણ ને ભસ્મીભૂત કરવાની શક્તિ માંગી .હવે વરદાન મળ્યા પછી તરત પિપ્પાદે શનિદેવનું સ્થાન કરીને બોલાવ્યા અને પોતાની દ્રષ્ટિથી ભરમ કરવાનું ચાલુ કર્યું .બ્રહ્માંડમાં હાસાકાર થઈ ગયો .મૂર્વ પોતાના પુત્રને સળગતા જોઈને બ્રહ્માજી પાસે ગયા ત્યારે બ્રહ્માજીએ આવીને બાળકને બહુ સમજાવ્યો બીજા બે વરદાન માંગવા કહ્યું ત્યારે બાળકે શનિદેવને મુક્ત કર્યા , અને પહેલું વરદાન માગ્યું કોઈપણ બાળકના જન્મ પછી પાંચ વર્ષ સુધી બાળકની કુંડળીમાં શનિ કોઈ પણ રીતે અસર ના કરવો જોઈએ જેથી કરીને મારી જેમ બીજા દુઃખી ના થાપ

 

કથા બીજ મને પીપળાના ઝાડે મોટો કર્યો છે એટલે જે કોઈ સુર્યોદય પહેલા પીપળાના ઝાડને પાણી ચઢાવશે શનિની માથાની અસર નહી થાય . બાધાજીએ તથાસ્તુ કહ્યું . પિપ્લાદ પોતાના બળથી શનિદેવના પગ પર વાર કર્યો અને મુક્ત ક્યાં ત્યારથી શનિદેવની ચાલ ધીમી થઈ ને * અનેક ચરતિ ૫ શનૈશ્વરઃ ‘ જે ધીમે ચાલે છે તે અનેશ્વર કહેવાણા અને આગને લીધે તેમનું શરીર કાળુ થઈ ગયું , શનિદેવની કાળી મૂર્તિ અને પીપળાની પૂજાનો ધાર્મિક હેતું આ છે . આગળ જઈ ને પિપણાદે પ્રશ્ન ઉપનિષદની રચના કરી જે આજે પણ જ્ઞાનનો ભંવર મનાય છે , પીપળો ૨૪ કલાક ઓક્સિજન , પ્રાણવાયુ કાર્ડ છે ભગવાન વિષ્ણુએ વૃક્ષમાં હું પીપળો હું એવું કહ્યું છે અને આપણે પીપળાને મૃતની સાર્થ જોડી દીધો . ?? +

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *