ઘરમાં વૃક્ષ વાવવું છે તો આ નંબર પર ફોન કરનારની ઘરે આવીને મફતમાં મનપસંદ વૃક્ષ વાવી જાશે

ઘરમાં વૃક્ષ વાવવું છે , કરો ફોન ! પ્રકૃતિની રક્ષા કાજે પર્યાવરણપ્રેમી વિજય ડોબરિયાની પ્રશંસનીય પ્રવૃત્તિ

નંબર ૬૩૫૪૮૦૨૮૪૯ પર ફોન કરો એટલે સ્વયસેવકો ઘરે આવી મનપસંદ વૃક્ષ પિજરા સાથે વાવી જશે .રાજ કૌટ , તા . પ પાંચ જૂન રખાવે ત્યારે જ મોટાભાગના લોકોને પર્યાવરણ પાદ નાવે છે , પરંતુ ખરેખર પવિરા પ્રત્યે કંઈક કર્યુ ત્યારે જ સાર્થક ગાપ જ્યારે પ્રત્યે કે વ્યક્તિ પ્રકૃતિ માટે તેની નૈતિક ફરજ અદા કરે . રાજકોટ શહેરને મીન બનાવવા માટે અભિયાન ચલાવી રઠેલા પર્યાવરણપ્રેમી અને ફૂલછાબ એવોર્ડ વિજેતા વિજયભાઈ ડોબરિયા પ્રકૃતિની રક્ષા કાજે આવી ૪ પ્રવૃત્તિ કરી રહ્યો છે . શહેરને હરિયાળું બનાવવામાં પોગંદાન આપવા ઈચ9 બક્તિ કે ફોન કરે એટલે વિજયભાઈ તેની ટીમ તેમના આંગણો તેમને મનપસંદ વૃક્ષ વાવી જાય રેખા સાથે વૃક્ષના રક્ષણ માટે લોખંડનું પિસ પણ છે અને આ પિરાની ફરતે એક મીન પણ બાંધી આપે છે . સંભાવના વૃદ્ધાશ્રમ ચલાવતા વિજય શ્રેબરિયાએ રાજ કોટ જિલ્લાના પડધરી તાલુકાનાં ૬૦ ગામોને હરિયાળુ બનાવવા દિવસ – રાત એક કરીને છેલ્લા પાંચ વર્ષમાં કરોડ ૬૨ લાખ વૃક્ષ વાવ્યો છે ઉર્ધા પણ છે તેમજ પડધરીના જાહેર માર્ગો અને ખરાબામાં વાવેલા તમામ નિત્યારે પણ પાણી પાઈ રહ્યા છે , વિજય ડોબરિયાએ જણાવ્યુ કંતુ કે ,

સુરાહેરમાં હરીયાળી વધે એ માટે એક પ્રવૃતિ હાથ પર લીધી છે શહેરમાં રહેતા પણ લોકોને સમયનો અભાવ હોષ અથવા તો વૃક્ષના રોપા ક્યાંથી મળે એ બધી બાબતો વિશે કદાચ ખ્યાલ ન પણ હોય . આવી કોઈ બક્તિ અમારી છેલ્પલાઇન નંબર ૬૩૫૪૮૦૨૮૪૯ પર ફોન કરે એટલે તેમના ઘરે અમારા સ્વયસેવકે જશે અને તે પક્તિને ગમતું વૃક્ષ વાવી દેશે અમે નાડો ખોદી , ખાતર નાંખી અને વૃક્ષ વાવીએ છીએ અને પિંજરા સાથે તેને ગોઠ્ઠી દઈએ છીએ રાજ કૅટ પહોરમાં આ વર્ષે છેલ્લા વિસેક દિવસમાં ૧૪ , 000 લોકો એ આ નંબર પર ફોન કરી તેમના પર વૃક્ષો વાવી જવા સરેનામાં લખાવ્યા છે . ગયા વર્ષે રાજ કોટે શહેરના પરે – ઘરે ફૂબરૂ જઈને વૃક્ષ વાવવા આજીજી કરી હતી . આ દરમિયાન , ૦૦ થરની મુલાકાત લીધી હતી અને તેમાંથી ૨૦ ૦૦૦ ઘરમાં વૃક્ષો વાવ્યા ચીન વાવેલા વૃક્ષના ઉછેર માટે કરે અઠવાર્ષેિ તેમની ટીમના સભ્યોએ ધરોની મુલાકાત લઈને જરૂરી માર્ગદર્શન માંડ્યું હતું . લોકોના મનપસંદ વૃક્ષો બોરસલી , કરંજ , કણજી , આસોપાલવ , લીંબડો , વડ , પીપર , પીપળો , ખાટી આંબલી , ઉમરો , ગુલમહોર , ગરમાળો સહિત પચાસેક પ્રકારના વૃક્ષો વાવવામાં આવે છે . ૫૫ વાહનો અને ૧૮૪નો સ્ટાફ વિજયભાઇઝે જણાવ્યું હતું કે , આ પ્રકૃતિ બચાવ કાર્ય માટે અત્યારે તેમની પાસે ૧૮૪ વ્યક્તિનો સ્ટાફ અને ટેક્ટર – ટેન્કર થઈને ૫૫ વાહનો છે . આ તમામ વ્યક્તિઓ વૃક્ષ વાવવાથી લઈને તેના ઉછેર માટે ક્રમ કરે છે . પાંચ વર્ષમાં કરાયો ૧૬ . ૮૦ કરોડનો ખર્ચ ૨૦૧૪થી શરૂ કરેલા આ કાર્ય પાછળ અત્યાર સુધીમાં વિજયભાઇએ ૧૬ કરોડ ૮૦ લાખ રૂપિયાનો ખર્ચ ર્યો છે . એક વૃક્ષ વાવવા અને ઉછેર પાછળ ઓછમાં ઓછા ૨૨ ૦૦૦નો ખર્ચ થાય છે . આ ખર્ચ તેઓએ શરૂઆતમાં પોતાનું 1 કરો ૪ ૧૪ લાખ રૂપિયાનું વાપર્યું હતું . ત્યાર બાદ જુદી – જુદી વ્યક્તિઓ અને સંસ્થા દ્વારા સહાય આપવામાં આવે છે .

Leave a Comment