દરેક વ્રત માટેની મહત્વની તારીખનુ લીસ્ટ

0
224

તા-૩/૭/૨૦ શુક્રવારે – જયાપાર્વતી વ્રત પ્રારંભ

 • તા-૭/૭/૨૦ મંગળવારે – જયાપાર્વતી વ્રત જાગરણ
 • તા-૨૦/૭/૨૦ સોમવારે – સોમવતી અમાસ
 • તા-૨૧/૭/૨૦ મંગળવારે શિવપૂજન શરૂ – શ્રાવણ સુદ-૧
 • તા-૩/૮/૨૦ સોમવારે – પૂનમ – રક્ષાબંધન
 • તા-૮/૮/૨૦ શનિવારે – નાગ પંચમી
 • તા-૧૨/૮/૨૦ બુધવારે – ૫૨૪૬ મો – શ્રીકૃષ્ણ જન્મોઉત્સવ જયંતી – (આઠમ)
 • તા-૧૫/૮/૨૦ શનીવારે -(સ્વતંત્ર દિવસ)-
 • તારીખ – ૨૧/૮/૨૦૨૦ શુક્રવારે – કેવડા – ત્રીજ
 • તા-૨૨/૮/૨૦ શનીવારે – ગણેશ ચતુર્થી ભાદરવા સુદ – ૧
 • તા-૧/૯/૨૦ મંગળવારે – અનંત ચૈદશ (ગણેશજી વીસજૅન)
 • તા-૨/૯/૨૦ બુધવારે – શ્રાદ્ધ પારંભ
 • તા-૧૮/૯/૨૦ શુક્રવારે – અધિક માસ શરૂ અધિક આસો સુદ-૧
 • તા-૧૬/૧૦/૨૦ શુક્રવારે – અધિક માસ સમાપ્ત – અમાસ
 • તા-૧૭/૧૦/૨૦ શનીવારે – નવારાત્રી શરૂ આસો સુદ – ૧
 • તા-૨૬/૧૦/૨૦ સોમવારે – દશેરા
 • તા-૩૧/૧૦/૨૦ શનીવારે – સરદાર પટેલ જયંતી ને શરદપૂનમ
 • તા-૧૧/૧૧/૨૦ બુધવારે – એકાદશી
 • તા-૧૨/૧૧/૨૦ ગુરૂવારે – વાધબારસ
 • તા-૧૩/૧૧/૨૦ શુક્રવારે – ધનતેરસ
 • તા-૧૪/૧૧/૨૦ શનિવારે દિવાળી અને લક્ષ્મીપૂજન અને ચોપડા પૂજન
 • તા-૧૫/૧૧/૨૦ રવિવારે – ગોવધન પૂજન
 • તા-૧૬/૧૧/૨૦ સોમવારે – નૂતન વર્ષ અને ભાઈબીજ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here