જીવનમા અેક પત્ની નું મહત્વ અચુક વાચજો

0
316

જિંદગી સારી ત્યારે હોઈ જ્યારે તમે ખુશ હોઈ , પણ બહુ જ સારી ત્યારે હોઈ જ્યારે તમારા લીધે થી તમારી પત્ની ખુશ હોઈ ..

પત્ની ભગવાન નું દીધેલી બહુમૂલ્ય ભેટ છે .. !! એટલે એની ઉપયોગિતાને જાણો અને એમની કદર કરો .. ! તમારી પત્ની ની ભાવનાને સમજો અને એની ભાવનાને સમ્માન આપો .. !

, તમ શૂ કરો છો દિવસ માં દસ વાર કોલ કરીને પૂછશે . !

માનો કેનામાનો પણ જ્યારે તમે દુઃખી હશો .. ! ત્યારે તમને કયારેય એકલા નહિમૂકે . !હર સમય રહેલી ખરાબ આદત ને છોડવાનું કહેશે .. !ાનાની નાની વાતો પર ગુસ્સો કરશે પણ વધારે સમય નારાજ નહી રેય ..હર સમય રહેલી ખરાબ આદત ને છોડવાનું કહેશે .. !ાનાની નાની વાતો પર ગુસ્સો કરશે પણ વધારે સમય નારાજ નહી રેય ..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here