
અતિ વિશ્વાસ પાત્ર પ્રયોગ , કોઇપણ આડઅસર વગર કબજીયાત દુર થશે વાંચો અને મિત્રો સાથે શેર કરો
On December 27, 2019 by adminબઈથત અતિ વિશ્વાસ પાત્ર પ્રયોગ , કોઇપણ આડઅસર વગર કબજીયાત હેમોગ્લોબીન ચહેરામાં ચમક વાળમાં ચમક એડીમાં ચીરા પડવા રોજ રાત્રે સુતી વખતે આંગળીથી સરસીયાનું તેલ , પાંચ ટીપા નાભી ( દુટી ) પર લગાડી હળવી માલીસા કરી સુઈ જવું . 1 અઠવાડીયામાં આપોઆપ ફાયદાઓ જોવા મળતા હાર થઇ જશે . કાયમી કરશો . તાજા જન્મેલા

એલચી ને આ જગ્યા પર રાખી દો કોઈને પણ કહ્યા વગર, રાતોરાત ધનવાન બની જશો
On November 4, 2019 by adminહાલ ના સમ મા મોંઘવારી ખુબ જ વધુ થઈ ગઈ છે અને દિવસે દિવસે વધતી જાય છે . તેની સાથે સાથે આપણી આસપાસ ચોરી ના બનાવો મા પણ વધારો થઈ રહ્યો છે. આ બધા લોકો નુ એક જ ધ્યેય છે એ છે રૂપિયા. હાલ ના સમય મા વ્યક્તિ રૂપિયા તરફ ખેચાઈ રહ્યો છે તથા તેની

ફુલ નહી તો ફૂલની પાખડી આ ભાઈને મદદ કરજો મદદ ન કરી શકો તો અેક શેર જરૂર કરજો
On September 25, 2019 by adminમદદ ના કરી શકો તો કઈ વાંધો નહિ પણ શૅર ભૂલ્યા વગર જરૂરથી કરજો જેથી આ ભાઇની સારવાર થઈ શકે ..આ સૃષ્ટિમા સમસ્ત જીવાત્માનું કલ્યાણ હો ….મિત્રો મજબૂરી ખાતર કોઈ શેર કરવાનું ભૂલશો નહીં ઘણા સમયથી કેન્સર પીડિત ગજેરા રાજુભાઈ નાનજીભાઈ તેઘણા સમયથી પીડાય છે.તેમના સંતાનમાં ત્રણ દીકરીઓ અને એક નાનો દીકરો છે. જે દસમાં

અંગદાન જ મહાદાન માનવામાં આવે છે ફક્ત કિડની મેળવવા માટેની પ્રતીક્ષા યાદી જ …..
On September 23, 2019 by adminપશ્ચિમી દેશોની સરખામણીએ ભારતમાં અંગદાનની બાબતમાં ભારે ઉદાસીનતા પ્રવર્તે છે, જેને માટે મોટે ભાગે ધાર્મિક માન્યતાઓ કારણરૂપ છે. વાસ્તવિકતા એ છે કે અંગદાન એ પુણ્યનું કામ છે. એક વ્યક્તિનાં વિવિધ અંગોનાં દાનથી કમ સે કમ સાત જણની જિંદગી બચાવી શકાય છે. જેમાં હૃદય, કિડની (2), લીવર, ફેફસાં, પેક્રિયાસ (સ્વાદુપિંડ) અને નાના આંતરડાનો સમાવેશ થાય છે.

લોકોના મ્હેણાં-ટોણાને ચેલેન્જ તરીકે સ્વીકારીને એવો જડબાતોડ જવાબ આપ્યો કે જેથી સૌની બોલતી બંધ થઈ ગઈ
On September 21, 2019 by adminઆજે એક એવા યુવાન સાથે ઓળખાણ થઈ જેણે મિત્રો અને લોકોના મ્હેણાં-ટોણાને ચેલેન્જ તરીકે સ્વીકારીને એવો જડબાતોડ જવાબ આપ્યો કે જેથી સૌની બોલતી બંધ થઈ ગઈ. ……… રાજકોટમાં રહેતો જયદીપ નાટડા શરીરે બહુ પાતળો હતો. ધોરણ ૧૨નો અભ્યાસ પુરો કરીને કોલેજમાં આવ્યો ત્યારે વજન માત્ર ૪૪ કિલો જ હતું. કોલેજમાં મિત્રો એની મજાક કરતા. મકોડી

ખેડૂતોને હવે ખેતરોમાં દવા છંટકાવવાથી મળશે છુટકારો આવી ગયું છે જીવાત મારવાનું મશીન
On August 5, 2019 by adminજાગો નાગરિક જાગો ! વર્ષો પછી એક દિવસ એવો આવશે કે લોકો અનાજ ઓછું પરંતુ દવા વધુ ખાતા હશે.આથીજ દરેક ખેડૂત મિત્રોને મારા તરફથી એક સૂચન છે કે હવે ખેતરોમાં દવા છાંટવાનો ઉપયોગ ઓછો કરે બને તો સાવ નહીવત કરે. જેથી આપણી આવનારી પેઠી સાવ નીરોગી રહે આજની મોંઘવારી પ્રમાણે તમે આખા વર્ષ દરમિયાન હિસાબ

અહીં જાણો કઈ ઈચ્છા માટે કયો છોડ લગાવવો જોઈએ જેમકે લક્ષ્મી કૃપા મેળવવા…વાંચવા અહીં ક્લિક કરો
On July 24, 2019 by adminઆપણો વન વગડો સમૃદ્ધ બનાવે છે તમને આ છોડ દિવાસો પર જુદા જુદા છોડ લગાવવા જોઈએ મનોકામના પૂરી થઈ શકે છે. અહીં જાણો કઈ ઈચ્છા માટે કયો છોડ લગાવવો જોઈએ. લક્ષ્મી કૃપા મેળવવા માટે તુલસી , આમળા, કેળા , બિલ્વપત્રના છોડ લગાવવા જોઈએ. સ્વાસ્થ્ય લાભ મેળવવા માટે બ્રાહ્મી, પલાશ, અર્જુન, આમળાં, સૂરજમુખી, તુલસીના છોડ લગાવી

ઘરમાં તુલસીનો છોડ કેમ જરૂરી છે તેનું વૈજ્ઞાનિક ધાર્મિક અને જ્યોતિષીય મહત્વ
On July 22, 2019 by adminતુલસીના છોડને હિન્દુ ધર્મમાં મહત્વપૂર્ણ માનવમાં આવે છેઆ છોડ તેના વૈજ્ઞાનિક, ધાર્મક અને જ્યોતિષીય ગુણોના કાર ણે મહત્વપૂર્ણ છે તુલસીના છોડનું મહત્વ પદ્મપુરાણ બ્રહ્મવૈવર્તપુ રાણ સ્કંદપુરાણ ભવિષ્ય પુરાણ અને ગરુડ પુરાણમાં જણા વ વામાં આવ્યું છે . આ પૌરાણિક ગ્રંથો ઉપરાંત . આયુર્વેદ અને વિજ્ઞાન માં પણ આ છોડને પર્યાવરણ અને સ્વાસ્થ્યની દ્રષ્ટિએ મહત્વપૂર્ણ માનવમાં

બ્રેઈન ડેડ દીકરાનું હૃદય, લિવર, બંને કિડની અને બંને આંખો દાનમાં આપીને દીકરાને મૃત્યુ બાદ પણ જીવંત રાખવાનો સંકલ્પ કર્યો.
On June 20, 2019 by adminપોરબંદરના રહેવાસી સાજણભાઇ મોઢવાડિયા ભારતીય સેનામાં ફરજ બજાવીને સેવા નિવૃત થયા છે. એમનો દીકરો જય મોઢવાડિયા પણ પિતાના પગલે ભારતીય સેનામાં જોડવા ઇચ્છતો હતો. દેશસેવાના બુલંદ ઇરાદા સાથે જયે સૈનિક સ્કૂલ બાલચડીમાં એડમિશન લીધું. દેખાવડા અને પાંચ હાથ પૂરા જયે હજુ તો 15 વર્ષ પણ પૂરા નહોતા કર્યાં અને ત્રણ દિવસ પહેલા જ પોરબંદરમાં એક

કીડનીને બગડતી અટકાવવા અને કાયમી કિડનીના રોગથી બચવાના ઉપાયો વાંચો અને વધુમાં વધુ શેર કરો કોઈકને કામ લાગી જશે
On April 24, 2019 by adminકિડનીના રોગો અત્યંત ગંભીર હોવાથી તે કિડનીની કાર્યક્ષમતામાં પ્રગતિશીલ ઘટાડો કરી શકે છે. આ તબક્કે ડાયાલિસિસ અથવા કિડની ટ્રાન્સપ્લાન્ટેશન સામાન્ય જીવન જીવવા માટે અગત્યની બની જાય છે. કિડનીના ઘણા રોગો અત્યંત ગંભીર હોય છે અને તેનું નિદાન મોડું થાય તો તે તબક્કે કોઈ સારવાર અસરકારક નીવડતી નથી. ક્રોનિક કિડની ફેલ્યર જેવા ન મટી શકે તેવા