માતાઓ માટે સુપર મોમ સ્પર્ધાના આયોજન બહેનોમાં અનેરો ઉત્સાહ

0
1106

માટે સુપર મોમ સ્પર્ધાના આયોજન બહેનોમાં અનેરો ઉત્સાહ રાજકોટ તા . ૨૫ વીકેન ગ્રુપ દ્વારા સતત બીજા વર્ષે માતાઓ માટે રાજકોટ સુપર મોમનું ધમાકેદાર આયોજન થવા જઇ રહ્યું છે . સ્પર્ધાનો મુખ્ય હેતુ માતાઓ પોતાના સ્વાસ્થય માટે સજાગ બને અને સાથે પોતાના ટેલેન્ટને રજુ કરવાની તક આપે . સ્પર્ધા ત્રણ કેટેગરીમાં આયોજીત છે . સ્પર્ધામાં છેલ્લી મોમ , કિચન કિવન મોમ | વેલગુમ મોમ , રાજકોટ સુપર મોમનો ખિતાબ જીતવા | ત્રણેય કેટેગરીમાં ભાગ લેવો જરૂરી છે . માતાઓને સ્વાસ્થય તપાસ માટે મહિલા તબીબોની ટીમમાં ‘ સતનામ હોસ્પિટલના ડો . જયેશ સોનવાણી , ડો . બીના | ત્રિવેદી તેમજ ડો . કવિતા રાજના , ડો . વૈભવ કોટેચા | ડેન્ટલ ) ના માર્ગદર્શન હેઠળ વિવિધ તબીબો સેવા આપશે . – કિચન કિવન કેટેગરી માટે રાજકોટના માસ્ટર શેફ અમી ગણાત્રા સાથે નામાંકીત હોટલના શેફ પણ સેવા આપશે . સાથે વેલગુમ કેટેગરી માટે ફેશન શો ફેમસ હર્ષ મોટીયાની મમ્મીઓને રેમ્પ વોક માટે પ્રેકટીસ કરાવશે . | ભાગ લેનાર દરેક માતાઓને આકર્ષક ગીફ્ટ સાથે સર્ટીફીકેટ આપવામાં આવશે . ત્રણેય કેટેગરીમાં કુલ ૫૦ વિજેતાઓમાં પ્રથમ પાંચ વિજેતાઓને ગોલ્ડ ગિફટ , સિલ્વર | ગીફ્ટ , ટીવી ( એલઇડી ) , ઘરઘંટી , ફ્રીજ જેવા ઇનામોથી નવા જવામાં આવશે . આ સ્પર્ધામાં ભાગ લેવા બહેનોમાં ( માતાઓમાં ) અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે . સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા વી કેન ગ્રુપની સમગ્ર ટીમ ડો . પીના કોટક , ડો . તૃમી કોટક રાજા , અલ્કાબેન કામદાર , શ્વેતાબેન કોટક , અલ્કાબેન ખગ્રામ , પ્રતિમાબેન ડો . કવિત્વ રાજ , ડો . બીના ત્રિવેદી , ઉમાબેન આશાબેન વગેરે સાથો સાથ વી કેન ગ્રુપના ટ્રસ્ટી ઘનશ્યામભાઇ કોટક , ચેતનભાઇ પંજવાણી માર્ગદર્શન પુરૂ પાડી રહ્યા છે . ‘ વધુ માહિતી માટે ૮૪૦૧૮૯૭૬૦૬ / ૭૩૮૩૮૨૫૦૫૦ પર સંપર્ક કરવા અનુરોધ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here