જગત જનની જગદંબા મા દુર્ગાના શસ્ત્રોમાં છૂપાયા છે અનેક સંદેશ જાણવા જરૂરી છે

નવરાત્રિમાં માતાનું નામ યાદ કરતા જ નજર સમક્ષ મા દુર્ગાનું ભવ્ય સ્વરૂપ સામે આવે છે .. તેમના હાથમાં અનેક શસ્ત્ર લઈને મા દુર્ગા વાઘની સવારી કરતી જોવા મળે છે . આ સાથે જ એવી માન્યતા છે માતાને લાલ રંગ ખૂબ પસંદ છે . આવો જાણીએ માતાના દરેક શસ્ત્ર પાછળ શુ સંદેશ છિપાયેલો છે . તલવાર … Read more

ઓખા હરણ કડવું 34 to 56

કડવું – ૩૪ મું.        રાગ સાખી – ઓખા રૂવે ચિત્રલેખા વિનવે, ઘેલી સહિયર નવ રોય; સ્વપ્ને દીઠું જો નીપજે, તો દુ:ખ ન પામે કોય. ૧. જળ વલોવે, માખણ નીપજે, લુંખું કોઈ ન ખાય; મને વહાલી હતી, સખી તું તો ચિત્રલેખાય. ૨. વેરણ થઈ વિધાત્રી જણે આડા લખિયા આંક; એકવાર આવે મારા હાથમાં તો ઘસીને … Read more

કરછના ભૂકંપ વખતની એક ઘટના, મારે આ ઘરેણાં નથી જોતા પોલીસ તમે લઇ જાવ

સમજે તેના માટે પોલીસે કહ્યું કરછના ભૂકંપ વખતની એક ઘટના … પોલીસ રાહતકાર્ય કરતી હતી . મકાનમાં કાટમાળો ઉપાડવા , બચી ગયેલા કે મૃત્યુ પામેલાને બહાર કાઢવા આદિ .. એક સુંદર મકાનના કાટમાળની બહાર વયસ્ક પુરુષ બેઠા હતા . ઘર તો પડી ગયુ’તું . પોલીસ આવી , કાટમાળમાંથી એ ભાઈની પુત્રવધૂનો દેહ નીકળ્યો .. શરીર … Read more

ઓખાહરણ કડવું 23 થી 33 | okhaharan

ઓખાને આવ્યો પરણવાનો વિચાર કડવું -૨૩ મું.        રાગ ગોડી : વર વરવાને થઈને, પ્રગટ્યા સ્ત્રીનાં ચેનજી; ઓખા કહે છે ચિત્રલેખાને, સાંભળ મોરી બહેનજી. સહિયર શું અણસારે દોહ્યલા કેમ લીજે. મારી બેન રે દોષ કર્મને દીજે. અણસાર કે; વિષ ઘોળી ઘોળી પીજે. ટેક. આજ મારે ભુંડું જોબનિયું, મદ પૂરણ મારી પાયજી; પિતા તો પ્રીછે નહિ, … Read more

દેવાયત પંડીત વાણી અચૂક વાંચો અને વધુમાં વધુ મિત્રો સાથે શેર કરો

ગર્વ કીયો સોઇ નર હાર્યો- ઉધાયતા હિતની શાણી દેવાયત પંડિતે સૌરાષ્ટ્રના પાંચાળ પ્રદેશમાં આશ્રમ સ્થાપેલો . જયાં તેઓ ધાર્મિક પ્રવૃત્તિઓ કરતા તેમજ લોકોને જ્ઞાન તેમજ ઉપદેશ આપતા હતા . તેમની સાથે તેમના પત્ની પણ ધર્મપારાયણ હતા અને પોતાના પતિ દેવાયતને દરેક ક્ષેત્રમાં સાથ આપતા હતા . સમયનાં વહેણ સાથે તેમના જ્ઞાન અને કીર્તિ અનેક ગણા … Read more

ગુડી પડવો સાથે જોડાયેલ દંતકથા અને મહત્તમ

ગુડી પડવો એટલે સૃષ્ટીનો જન્મ દિવસ. ચૈત્ર સુદ એકમ એટલે ગુડી પડવો. ચારેતરફ પ્રેમ રંગ પ્રકૃત્તિનો અનોખો મીજાજ, દિવસે હલ્કીપાત રાત્રિના ઠંડીનો એહસાસ, મનને પણ પ્રફુલ્લીત કરે છે. ચૈત્ર ગુડી પડવો એટલે નવ સંવત્સર, ચૈત્રી નવરાત્રિનું આગમન, સૃષ્ટીની શુભ શરૂઆત. બ્રહ્માજીએ સૃષ્ટીનો આરંભ કર્યો હતો. વિશેષમાં આ દિવસે પ્રભુ શ્રીરામ તથા યુધિષ્ઠીર બન્નેનું રાજ્યારોહણ થયું હતું. … Read more

ઓખાહરણ કડવું 1 થી 11 | okhaharan

ઓખાહરણ – કડવું -1 થી કડવું –11 કવિ પ્રેમાનંદ કૃત આખ્યાન કે જે એક ગુજરાતી સાહિત્યની પ્રચલિત કથા છે ઓખાહરણ, તેના કડવા ૧ થી ૧૦ સુધી અહીં આપ્યા છે પ્રથમ ગણેશ વંદના ત્યાર બાદ માતાજી ની પ્રાર્થના થી શરુ કરીશું. https://youtu.be/oifMDAzoo3A શ્રી ગણપતિ પ્રાર્થના :        રાગ આશાવારી : એક નામ મુજને સાંભર્યું, શ્રી ગૌરી … Read more

પાપમોચિની એકાદશીનુ માહતમ્ય અને કથા વારતા

પાપમોચિની એકાદશી (ાગણ વદ -૧૧ ) મહારાજ યુધિષ્ઠિરે શ્રીકૃષ્ણ પાસેથી ફાગણ મહિનાના કૃષ્ણ પશ્રની એકાદશી વિશે જાણવાની ઈચ્છા વ્યક્ત કરી ત્યારે તેઓ બોલ્યા : ‘ રાજન્ ! હું તમને આ વિશે એક પાપનાશક ઉપાખ્યાન કહું છું કે જે ચક્રવર્તી નરેશ માંધાતાના પૂછવાથી મહર્ષિલોમશે કહ્યું હતું . ‘ માંધાતાએ પૂછ્યું : “ ભગવાન ! હું લોકોના … Read more

તુટેલું ચંપલ આ લેખ વાંચીને જો આંખોના ખૂણા આંસુથી ભરાય તો સમજવું કે લાગણી કે માનવતા જેવા ગુણો નથી

તુટેલું ચંપલ આ લેખ વાંચીને જો આંખોના ખૂણા આંસુથી ભરાય તો સમજવું કે લાગણી કે માનવતા જેવા ગુણો કેટકેટલીયે મૂંઝવણો અને રાતોની રાતોના ઉચાટથી બકુલભાઇ ત્રાસી ગયા હતા. લૉકડાઉન ક્યારનુંયે ભલે પત્યું હોય પણ તેમની જિંદગીનું લૉકડાઉન હજુયે પત્યું નહોતું. પહેલા નોકરી ગઇ અને પછી ઘરની આર્થિક સ્થિતિ સાવ નબળી બની ગઇ હતી. ‘દુકાળમાં અધિક … Read more

એક હતો બ્રાહ્મણ ને એક હતી બ્રાહ્મણી. એમને હતી સાત છોડીઓ.  બ્રાહ્મણ ઘરનો બહુ જ ગરીબ.

મા-બાપના ખોળામાં માથું રાખી સૂતા સૂતા વાર્તા સાંભળવી એ બાળકનો જન્મસિદ્ધ મૂળભૂત અધિકાર છે. બાળકને તેના વડીલો નવા કપડાં, નવા રમકડાં કે ઘરેણાં આપે એના કરતાં એને નવી વાર્તા કહી સંભળાવે તેનું મહત્વ અનેકગણું વધારે છે અને બાળકોને પણ વારતા સાંભળવું ખુબ ગમે છે . આપણે ત્યાં ગિજુભાઈ બધેકાએ કહેલી બાળ વાર્તાઓ તો છેલ્લી કેટલીય … Read more