અનાથ બાળકોની સંભાળ રાખતા પાલક માતા-પિતા કે નજીકના સગાને માસિક રૂા.૩,૦૦૦/- ની સહાય મેળવવા માહિતી વાંચો અને શેર કરો

બાળકોના સ્વસ્થ અને સંતુલિત વિકાસ માટે કુટુંબ જેવો અન્ય કોઈ વિકલ્પ નથી. તેમ છતાં કેટલાક વિપરિત સંજોગોને કારણે અનાથ નિરાધાર બનેલાં બાળકો માટે તેમના નૈસર્ગિક કુટુંબમાં તેમનો ઉછેર શક્ય બનતો નથી, આથી વિકલ્પે ઉછેર તેમનોબા ળકો માટેની સંસ્થાઓમાં થતો હોય છે. સમાજ શાસ્ત્રીય દ્રષ્ટિ કોણ મુજબ સંસ્થા એ તો બાળક માટે માત્ર છેવટનો ઉપાય ગ … Read more

કુળ ની દેવી એટલે કુળદેવી”👣 જો તમે કુળદેવીને માનતા હોય તો એક વાર જરૂર વાંચજો

જો તમે કુળદેવીને માનતા હોય તો એક વાર જરૂર વાંચજો દરેક ના કુળ પ્રમાણે કુળ દેવી કે કુળ દેવતા હોય છેજેની અ સીમ કૃપા થી તમારો પરિવાર સુખ, શાંતિ, અને સલામતી અનુ ભવતો હોય છે..જે કદાચ તમે કરોડો રૂપિયા કમાતા લોકો ના ઘર મા નહીં જોઈ શકો, તેવું આધ્યાત્મિક તેજ અને સંતોષ ત મારા પરિવાર … Read more

જામનગરના જિગ્નેશભાઈ વિરાણીએ પોતાના મૃત્યુબાદ અંગદાન કર્યું

મૃત્યુ બાદ અંગદાન એ સર્વશ્રેષ્ઠ દાન કહેવામા આવે છે મૃતક વ્યક્તિ તેમના શરીર ના અંગ નું દાન કરી અન્ય સમાજ માં જીવંત વ્યક્તિને નવજીવન બક્ષે છે તેમ જામનગર ના એક યુવાન દ્વારા મૃત્યુ બાદ તેના પરિવારજનોએ યુવાન ના અંગદાન નું મહત્વ નો નિર્ણય કર્યો હતો જામનગર ના જનતા ફાટક વિસ્તાર માં રહેતા અને રણજીતનગર બી-2 … Read more

માવાએ તો હદ કરી લંડનના રસ્તાઓ થૂંક-થૂંકીને ભરી મૂક્યાં, UKમાં ગુજરાતી ભાષામાં પાન નહીં ખાવાના બોર્ડ લાગ્યા

ગુજરાતમાં પાન-મસાલા ખાઈને જ્યાં ત્યાં થૂંકતા લોકોનો ત્રાસ તો છે જ પણ હવે વિદેશમાં પણ લોકો ગુજરાતીઓની આ આદતને કારણે ત્રાસી ગયા છે. ગુજરાતીઓએ વિદેશમાં પણ પાન-મસાલા ખાઇને બિલ્ડિંગ, ઝાડ, રસ્તા વગેરે જેવી જગ્યાઓ થૂંકી થૂંકીને ગંદી કરી છે. જેને કારણે ઇંગ્લેન્ડની સરકારે ગુજરાતીઓ સામે લાલ આંખ કરી છે. ઇંગ્લેન્ડમાં હેરો, લેટેસ્ટર, બ્રેન્ટ જેવી અલગ … Read more

દરેક વિકલાંગ વ્યક્તિને લગ્ન કરવા માટે મળશે રૂ.50,000 ની સહાય ક્લિક કરી માહિતી જાણો અને શેર કરો

સામાજિક ન્‍યાય અને અધિકારીતા વિભાગના ઠરાવ ક્રમાંકઃઅપગ/૧૦ર૦૧૩/૮૩૩૯૬૦ /ન.બા.-૮/છ.૧, તા.૩૧-૭-૧૪ થી વિકલાંગથી વિકલાંગ અને વિકલાંગથી સામાન્ય વ્યકિતઓને લગ્ન માટે આર્થિક સહાયની યોજના મંજુર કરવામાં આવેલ છે. આ યોજના હેઠળ વિકલાંગ વ્યકિત એક બીજા સાથે લગ્ન કરે ત્યારે રુ.૨૦,૦૦૦/- ની આર્થિક સહાય તેમજ વિકલાંગથી સામાન્ય વ્યકિતએક બીજા સાથે નકકી કરે તેવા કિસ્સામાં રુ.ર૦,૦૦૦/- ની આર્થિક સહાય મંજુર … Read more

છત્રી અને રિચાર્જ વગર માત્ર 1200 રૂપિયાના આ સેટઅપ બોક્સમાં TV અને ઇન્ટરનેટ ચાલશે જાણો કેવી રીતે

મિત્રો ડીશ ટીવીના મોંઘા રિચાર્જને હવે ભૂલી જાવ. માર્કેટમાંફ્રી ટીવી ચેનલ્સ જોવા માટે નવું સેટ ટોપ બોક્સ આવી ચૂક્યું છે. આ બોક્સને વહેંચાનારા સેલરનું કહેવું છે કે તેનાથી 150 ચેનલ્સ ફ્રી જોઈ શકાશે. આ સિવાય, આ ચેનલ માટે કોઈ પ્રકારની છત્રી લગાવાની પણ જરૂર નહિ રહે. એટલે કે આ બોક્સને માત્ર ટીવીથી કનેક્ટ કરવાનું છે. તેનું … Read more

આ રીતે ઘટી જશે તમારું લાઈટબીલ 50% માહિતી વાંચો અને મિત્રોને શેર કરો

જોતા હશો કે ઘણા લોકોને દિવસે દિવસે વીજળીનું બીલ વધુને વધુ આવતું જાય છે. આથી લોકો ઉનાળામાં પણ એસી ચાલુ કરતા બીતા હોય છે પરંતુ હવે તમારે લાઈટબિલથી ડરવાની જરૂર નથી બે મહિના થયા નથી કે મોટું બીલ આવ્યું નથી. જો આપણે એક વર્ષની ગણતરી કરીએ તો ઘણા બધા પૈસા આપણે વીજળીનું બીલ ભરવામાં વાપરી … Read more

ભારતનું સૌથી રહસ્યમય ગામ “કુલધરા” નહીં દેખા, તો કુછ નહીં દેખા

માત્ર એક જ રાતમાં કોઈ સમૃદ્ધ ગામનાં બધા રહેવાસીઓ હવામાં (કે જમીનમાં) ઓગળી જાય એવું માની શકો ખરા ? જવાબ નકારમાં જ હોવાનો ! પણ અજ્ઞાત રહસ્યોથી ભરપૂર આ લેખ વાંચ્યા પછી પોતાનો જવાબ બદલવાની તૈયારી રાખ જો… કારણકે આવું થયું છે, અને જ્યાં થયું છે, ત્યાં સાબિતી આપવા આજે એ ગામની ભૂખી ભૂતાવળ બેઠી … Read more

શું તમે માનનીય પ્રધાન મંત્રીને તમારી ફરિયાદ અરજી કરવા માંગો છો તો આ પ્રોસેસ જાણી લો માહિતી દરેક મિત્રો ને શેર કરજો

૧. હું માનનીય પ્રધાનમંત્રીને મારી ફરિયાદ અરજી કરવા ઇચ્છું છું. કૃપા કરીને મને આ માટેની પ્રક્રિયા અંગે જાણકારી આપો. હું કેવી રીતે પીએમઓમાં મારી ફરિયાદ દાખલ કરી શકું? મારે પીએમઓમાં મારી ફરિયાદની અરજી ક્યાં મોકલવી જોઈએ? હું આદરણીય પ્રધાનમંત્રી કે પીએમઓને મારી ફરિયાદની અરજી ઓનલાઈન સુપરત કરી શકું? જવાબ: ઇન્ટરેક્ટિવ પેજ લિન્ક “Write to the … Read more

૭/૧ર પત્રક શું છે તેમાં કઈ કઇ માહિતી સમાયેલી હોય છે જાણવા અહી ક્લિક કરો

૭/૧ર એટલે કે રેકર્ડ માટે નકકી કરેલા કુલ ૧૮ પત્રકો પૈકી પત્રક નં. ૭ અને પત્રક નં. ૧ર એમ બે પત્રકોને સંકલિત કરીને બનાવવામાં આવેલ એક પત્રક તેને ૭/૧ર કહે છે. પત્રક નં. ૭ માં માલિકી ક્ષેત્રફળ વિ. ની માહિતીની સાથે સાથે સદરહુ જમીનમાં ખેતી વિષયક માહિતીની પણ વારંવાર જરૂરીયાત રહેતી હોવાથી બંને પત્રકો ભેગા … Read more