IAS પતિ અને IPS પત્નીએ શહીદની પુત્રીને લીધી દત્તક, કહ્યું- આને પણ બનાવીશું IPS
ભ્રષ્ટ અધિકારીઓના મેળામાં અમુક અધિકારીઓ એવા પણ હોય છે, જે માનવતાની મિસાલ આજે પણ જલાવવામાં એક માધ્યમ બનતા હોય છે. આજે આ પોસ્ટમાં અમે તમને એક આવા જ દંપતી વિશે જણાવીશું જેમણે સમાજમાં આજે પણ માનવતા જીવતી હોવાનો દાખલો પૂરો પાડ્યો છે. આજના રાજકારણીઓ દ્વારા માત્ર નિવેદનો કરીને સહાનુભૂતિ મેળવવામાં આવે છે જ્યારે આ દંપતીએ … Read more