તકનો લાભ ખુબ સરસ મોટિવેશન વાર્તા બે મિનિટનો સમય કાઢીને જરૂર વાંચજો

તક નો લાભ એક રાજા નિઃસંતાન હતા , તેમણે ઉતરાધિકારી તરીકે રાજ નિમવા માટે તેમના રાજ્યમાં બહોળી પ્રસિધ્ધી કરાવી અને ચોકકસ દિવસ અને સમયે કસોટી યોજી . રોજા માટે એકત્રિત થયેલ સૌને કસોટીના નિયમો જણાવવામાં આવ્યા , કે દરબારગઢમાં દરવાજા નંબર ૧ માંથી સામે દરવાજ નં.ર નું અંતર જે લગભગ ૩ કી.મી. હતું , તે … Read more

ઓખા હરણ કડવું 63 થી 75 | okha haran

કડવું – ૬૩ મું.        રાગ-રામલકી -મધુરે સાદે રે હો, ઓખા રૂવે માળિયુ રે હો; બાઈ મારા પિયુને લઈ જાય, સખી મારી થકી નવ ખમાય; હમણાં કોઈ કહેશે રે હે પિયુજીને મારિયા રે. ૧. બાઈ મારા પેલા ભવનાં પાપ, બાઈ મારો આવડો શો સંતાપ; શે નથી મરતો પાપી બાપ, માથેથી આભ તુટે રે હો, પડજો સગા … Read more

ઓખા હરણ કડવું 76 થી 93 | okha haran

 કડવું-૭૬ મું.       રાગ ગુર્જરી- શુકદેવ કહે છે વાત, વેવાણ આવિયાં રે, જેની  જોવા સરખી જાત, વેવાણ આવીયાં રે, માથે કેશ વાંસની જાળ. ૧. જેનું નેત્ર સરોવર પાળ, ૨. જેના સુપડા જેવા કાન, જેનું મસ્તક ગિરિ સમાન; ૩. એની આંખ અંધારા કૂપ, જેનું મુખ દીસે કદરૂપ. ૪. હળદાંડી જેવાં દંત, દીઠે જાએ ન એનો અંત, ૫. … Read more

જગત જનની જગદંબા મા દુર્ગાના શસ્ત્રોમાં છૂપાયા છે અનેક સંદેશ જાણવા જરૂરી છે

નવરાત્રિમાં માતાનું નામ યાદ કરતા જ નજર સમક્ષ મા દુર્ગાનું ભવ્ય સ્વરૂપ સામે આવે છે .. તેમના હાથમાં અનેક શસ્ત્ર લઈને મા દુર્ગા વાઘની સવારી કરતી જોવા મળે છે . આ સાથે જ એવી માન્યતા છે માતાને લાલ રંગ ખૂબ પસંદ છે . આવો જાણીએ માતાના દરેક શસ્ત્ર પાછળ શુ સંદેશ છિપાયેલો છે . તલવાર … Read more

ઓખા હરણ કડવું 34 to 56

કડવું – ૩૪ મું.        રાગ સાખી – ઓખા રૂવે ચિત્રલેખા વિનવે, ઘેલી સહિયર નવ રોય; સ્વપ્ને દીઠું જો નીપજે, તો દુ:ખ ન પામે કોય. ૧. જળ વલોવે, માખણ નીપજે, લુંખું કોઈ ન ખાય; મને વહાલી હતી, સખી તું તો ચિત્રલેખાય. ૨. વેરણ થઈ વિધાત્રી જણે આડા લખિયા આંક; એકવાર આવે મારા હાથમાં તો ઘસીને … Read more

ઓખાહરણ કડવું 23 થી 33 | okhaharan

ઓખાને આવ્યો પરણવાનો વિચાર કડવું -૨૩ મું.        રાગ ગોડી : વર વરવાને થઈને, પ્રગટ્યા સ્ત્રીનાં ચેનજી; ઓખા કહે છે ચિત્રલેખાને, સાંભળ મોરી બહેનજી. સહિયર શું અણસારે દોહ્યલા કેમ લીજે. મારી બેન રે દોષ કર્મને દીજે. અણસાર કે; વિષ ઘોળી ઘોળી પીજે. ટેક. આજ મારે ભુંડું જોબનિયું, મદ પૂરણ મારી પાયજી; પિતા તો પ્રીછે નહિ, … Read more

દેવાયત પંડીત વાણી અચૂક વાંચો અને વધુમાં વધુ મિત્રો સાથે શેર કરો

ગર્વ કીયો સોઇ નર હાર્યો- ઉધાયતા હિતની શાણી દેવાયત પંડિતે સૌરાષ્ટ્રના પાંચાળ પ્રદેશમાં આશ્રમ સ્થાપેલો . જયાં તેઓ ધાર્મિક પ્રવૃત્તિઓ કરતા તેમજ લોકોને જ્ઞાન તેમજ ઉપદેશ આપતા હતા . તેમની સાથે તેમના પત્ની પણ ધર્મપારાયણ હતા અને પોતાના પતિ દેવાયતને દરેક ક્ષેત્રમાં સાથ આપતા હતા . સમયનાં વહેણ સાથે તેમના જ્ઞાન અને કીર્તિ અનેક ગણા … Read more

ગુડી પડવો સાથે જોડાયેલ દંતકથા અને મહત્તમ

ગુડી પડવો એટલે સૃષ્ટીનો જન્મ દિવસ. ચૈત્ર સુદ એકમ એટલે ગુડી પડવો. ચારેતરફ પ્રેમ રંગ પ્રકૃત્તિનો અનોખો મીજાજ, દિવસે હલ્કીપાત રાત્રિના ઠંડીનો એહસાસ, મનને પણ પ્રફુલ્લીત કરે છે. ચૈત્ર ગુડી પડવો એટલે નવ સંવત્સર, ચૈત્રી નવરાત્રિનું આગમન, સૃષ્ટીની શુભ શરૂઆત. બ્રહ્માજીએ સૃષ્ટીનો આરંભ કર્યો હતો. વિશેષમાં આ દિવસે પ્રભુ શ્રીરામ તથા યુધિષ્ઠીર બન્નેનું રાજ્યારોહણ થયું હતું. … Read more

ઓખાહરણ કડવું 1 થી 11 | okhaharan

ઓખાહરણ – કડવું -1 થી કડવું –11 કવિ પ્રેમાનંદ કૃત આખ્યાન કે જે એક ગુજરાતી સાહિત્યની પ્રચલિત કથા છે ઓખાહરણ, તેના કડવા ૧ થી ૧૦ સુધી અહીં આપ્યા છે પ્રથમ ગણેશ વંદના ત્યાર બાદ માતાજી ની પ્રાર્થના થી શરુ કરીશું. https://youtu.be/oifMDAzoo3A શ્રી ગણપતિ પ્રાર્થના :        રાગ આશાવારી : એક નામ મુજને સાંભર્યું, શ્રી ગૌરી … Read more

તુટેલું ચંપલ આ લેખ વાંચીને જો આંખોના ખૂણા આંસુથી ભરાય તો સમજવું કે લાગણી કે માનવતા જેવા ગુણો નથી

તુટેલું ચંપલ આ લેખ વાંચીને જો આંખોના ખૂણા આંસુથી ભરાય તો સમજવું કે લાગણી કે માનવતા જેવા ગુણો કેટકેટલીયે મૂંઝવણો અને રાતોની રાતોના ઉચાટથી બકુલભાઇ ત્રાસી ગયા હતા. લૉકડાઉન ક્યારનુંયે ભલે પત્યું હોય પણ તેમની જિંદગીનું લૉકડાઉન હજુયે પત્યું નહોતું. પહેલા નોકરી ગઇ અને પછી ઘરની આર્થિક સ્થિતિ સાવ નબળી બની ગઇ હતી. ‘દુકાળમાં અધિક … Read more