એક પત્નીના મનની વાત અચુક વાચજો અને મિત્રો સાથે શેર કરજો

0
220

રિલેશનશીપ નિષ્ફળ જવાના અનેક કારણો છે. રિલેશનશીપની સૌથી મોટી ભૂલ એ છે કે વ્યક્તિને એવું લાગે છે કે સામા પાત્રએ તેમના માટે સતત કંઈનું કંઈ કર્યા કરવુ જોઈએ. એક સફળ રિલેશનશીપ બંને પક્ષે વિશ્વાસ અને રિસ્પેક્ટ પર આધારિત છે. આથી એકબીજાની ઉણપોને સ્વીકારી લેવાથી પણ રિલેશનશીપ લાંબો સમય ટકે છે. સંબંધો મજબૂત બનાવવામાં સ્ત્રીઓ પણ ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે.

જે સમજુ સ્ત્રીઓ તેમના પાર્ટનર પાસે આ 8 અપેક્ષા નથી રાખતી તે ખરેખર સુખી મેરેજ લાઈફ એન્જોય કરી શકે છે.

જો એકબીજાને આદર-સન્માન આપશો, એકબીજાના કામને મહત્તા આપશો તો અચૂકપણે તમારા સંબંધો વધુ મજબૂત બનશે. ઘણીવાર સંબંધોમાં ખટાશનું કારણ એકબીજાની કાર્યશૈલીને ન સમજવી કે તેને મહત્વ ન આપવું પણ હોય છે. 

કોઇપણ સંબંધનો પાયો વિશ્વાસ પર ટકેલો હોય છે. જો તમારા બંને વચ્ચે વિશ્વાસ છે તો કોઇ ત્રીજી વ્યક્તિ તમારી વચ્ચે તિરાડ નહીં સર્જી શકે. એકબીજા પર વિશ્વાસ જાળવી રાખવા માટે તમારે એકબીજાની વાતો પર શંકા ન કરવાની જરૂર છે આમ કરવાને બદલે સમસ્યાના મૂળમાં જવાનો પ્રયાસ કરો. 

કોઇપણ સંબંધને બચાવવા માટે જરૂરી છે પરસ્પરનો સંવાદ. જો તમારા બંને વચ્ચે કમ્યુનિકેશન ગેપ વધુ હશે તો ગેરસમજણો જન્મ લઇ શકે છે. પણ તમે જો સતત વાતો કરતા રહેશો અને એકબીજાના સુખ-દુખમાં સંપૂર્ણ ભાગીદાર બનશો તો તમારા વચ્ચેની કડવાશ દૂર થઇ જશે.

જો એકબીજાને આદર-સન્માન આપશો, એકબીજાના કામને મહત્તા આપશો તો અચૂકપણે તમારા સંબંધો વધુ મજબૂત બનશે. ઘણીવાર સંબંધોમાં ખટાશનું કારણ એકબીજાની કાર્યશૈલીને ન સમજવી કે તેને મહત્વ ન આપવું પણ હોય છે. 

તમારે તમારા પાર્ટનરને સમય આપવાની સાથે તેની ભાવનાઓને સમજવાની પણ જરૂરી છે. માટે તમારે તમારા પાર્ટનરને એ હદ સુધી સમજવો/સમજવી જરૂરી છે કે તેના કંઇ કીધા પહેલા જ તમે તેની વાત સમજી જાઓ. ઘણીવાર તમારો પાર્ટનર પરેશાન હોય છે જેનાથી તે પોતાની વાત શેર નથી કરી શકતો. આવામાં તમારે તેની ન કહેલી વાતો સમજવી જોઇએ. 

આજની જીવનશૈલીમાં પતિ-પત્ની વચ્ચે તણાવ સર્જાવો એ બહુ સામાન્ય બાબત બની ગઇ છે. પણ વાત જ્યારે છૂટાછેડા સુધી પહોંચી જાય ત્યારે મામલો ગંભીર બની જાય છે. જો તમે પણ તમારા વચ્ચેની નાની-નાની બબાલોને મોટું સ્વરૂપ આપતા હોવ તો પરિસ્થિતિ વણસે તે પહેલા સચેત થઇ જાવ. નાના-નાના ઝઘડા તો દરેક સંબંધોમાં સર્જાતા રહે છે, જરૂર છે તેનો યોગ્ય રીતે ઉકેલ લાવવાની. અહીં એવી પાંચ ટિપ્સ આપવામાં આવી છે જે તમારા તમારા પાર્ટનર સાથેના સંબંધને બચાવી રાખશે અને તેને વધુ મજબૂત પણ બનાવશે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here