આ કપરા કાળમાં ખેડૂતો ધારે તો અનાજ, દૂધ કે શાકભાજીના ભાવ આસમાને પહોંચાડીને લોકોને લૂંટી શકે પણ એવું કરે યો એ ખેડૂત શેનો ?

પોરબંદર જિલ્લામાં રતનપર નામનું એક નાનું ગામ છે. આ ગામના પૂર્વ સરપંચ ભીમભાઈ ઓડેદરા આસપાસના વિસ્તારના જરૂરિયાતમંદ લોકો માટે લોકસહયોગથી રાશનકીટ તૈયાર કરીને પૂરી પાડવાની સેવા કરે છે. બાજુમાં આવેલા ઓડદર ગામમાં રહેતા ખેડૂત શ્રી હમીરભાઈ દેવશીભાઈ ઓડેદરાને આ વાતની જાણ થઇ એટલે એમણે પણ નક્કી કર્યું કે આ કપરો કાળ કાઢવામાં મારે પણ કંઈક … Read more

ખેડૂતોને હવે ખેતરોમાં દવા છંટકાવવાથી મળશે છુટકારો આવી ગયું છે જીવાત મારવાનું મશીન

જાગો નાગરિક જાગો ! વર્ષો પછી એક દિવસ એવો આવશે કે લોકો અનાજ ઓછું પરંતુ દવા વધુ ખાતા હશે.આથીજ દરેક ખેડૂત મિત્રોને મારા તરફથી એક સૂચન છે કે હવે ખેતરોમાં દવા છાંટવાનો ઉપયોગ ઓછો કરે બને તો સાવ નહીવત કરે. જેથી આપણી આવનારી પેઠી સાવ નીરોગી રહે આજની મોંઘવારી પ્રમાણે તમે આખા વર્ષ દરમિયાન હિસાબ … Read more